ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/કર્તાસૂચિ/ભ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 13:01, 15 February 2026

કર્તાસૂચિ - પ

ભક્તિદાસ
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

ભગવાનદાસ કાયસ્થ (૧૬૨૫–૧૬૯૦)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૪૬૬–૪૬૮.


પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

ભગવાન વૈષ્ણવ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૨૨–૫૨૬.

ભડલી
પૂજારી, જટાશંકર અભેરામ. પ્રાચીન કવિ ભડલી. સાહિત્ય, ડિસે. ૧૯૧૬, ૪૭૧–૪૮૪.

ભવાનનાથ
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

ભવાનભક્ત
આત્મજ્ઞાન વિશે. અ ૩૯ (બૃકાદોહન–૫).
ગોપીપ્રેમ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૯૬–૭૯૭.
પદો. અ ૪૮ (નકાદોહન–૨). અ ૭૫ (મોકાદો–મગન) ૧૪૦. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર). અ ૮૩ (પ્રાકાસુધા–૨).
રાવણ મંદોદરી સંવાદ. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૯૮–૭૯૯. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૦૭–૩૦૮.

ભાઈશંકર
કાવ્યો (લક્ષ્મી પાર્વતીનો સંવાદ). અ ૪૧ (બૃકાદોહન–૭) ૭૬૭–૭૭૦.

ભાઉ (૧૬૨૦–૧૬૨૩માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૪૫૭–૪૬૧.


દ્રૌણપર્વ. અ ૯૫ (મહાભારત–૪).
પાંડવવિષ્ટિ. પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, અંક ૩, ૧૮૯૦.

ભાણદાસ (૧૬૫૦માં હયાત)


ભટ્ટ, પ્રેમશંકર હ. ભાણદાસ. અ ૨૧ (ગુસાઇ–૨) ૫૧૭–૫૨૦.
વાળંદ, નરોત્તમ. કવિ ભાણદાસ. સૌરભ (૧૯૭૯) ૧૯૨–૧૯૮.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૫૯૭–૬૦૫.
સોની, કચરાભાઈ શવજીભાઈ સંપા. કવિ ભાણ અને તેની અપ્રસિદ્ધ કવિતા. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૭, ૧૩૫–૧૩૭.


કાવ્યો
વ્યાસ, નાનાલાલ પ્રાણજીવનદાસ સંપા. રવિ, ભાણ અને મોરારસાહેબની વાણી અમદાવાદ : સસ્તુ સાહિત્ય, પ્ર. આ. ૧૯૭૬.
ગરબા
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. ભાણદાસના અપ્રસિદ્ધ ગરબા. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૩૦–૨, એપ્રિલ-જૂન ૧૯૬૫, ૧૦૯–૧૧૬.
પ્રહલાદ આખ્યાન. આર્ય સમુદય, પુ. ૨ અંક ૧૦–૧૧, ૧૮૮૮.
પંચનદી, ગટુલાલ ઘનશ્યામ સંપા. પ્રહલાદ આખ્યાન. પ્ર. આ. ૧૮૯૧. હસ્તામલક. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રોમ–૩) ૬૪–૬૬. અ ૩૮ (બૃકાદોહન–૪) ૭૧૮–૭૩૯. પ્રાચીન કાવ્ય ત્રૈમા., વર્ષ ૬ અંક ૪, ૧૮૯૦.

ભાનુદાસ
પંદર તિથિઓ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

ભાલણ

ઓઝા, મફત. ભાલણ. અમદાવાદ : સોનલ પ્રકાશન, ૧૯૭૫. પૃ. ૪૦.
મોદી, રામલાલ ચુનીલાલ. ભાલણ. વડોદરા : સયાજી સાહિત્યમાલા પુ. ૩૩, ૧૯૧૯. પૃ. ૩+૧૫૯.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. ભાલણ : એક અધ્યયન. બીજી આવૃત્તિ. વડોદરા. મ. સ. યુનિવર્સિટી, ૧૯૭૧. પૃ. ૧૮૫+૮. પ્ર. આ. ૧૯૫૮.
અવલોકન :
મધુસૂદન પારેખ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૫૮.
હરિવલ્લભ ભાયાણી. ભાલણ વિશે કેકા. માનસી, એપ્રિલ-જૂન ૧૯૫૯, ૨૧૨–૨૧૬.
શાહ, પ્રતિભા ડી. ભાલણ : એક અભ્યાસ. અમદાવાદ : હેતલ પ્રકાશન, ૧૯૭૪. પૃ. ૪૮.


અંજારિયા, હિંમતલાલ ગણેશજી. ભાલણ. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૨૬–૨૯.
ઓઝા, મફત. ભાલણ : પ્રયોગશીલ આખ્યાનકાર. ઉદ્ઘોષ (૧૯૭૭) ૯૭–૧૦૮.
‘ગુર્જર માતાનો પરમ પૂજક’. એક અમૂલ્ય ગ્રંથની શોધ. સમાલોચક, ૧૬–૨, એપ્રિલ-જૂન ૧૯૧૧, ૬૭–૭૭.
જોષીપુરા, જયસુખરામ પુ. ભાલણ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૯–૧૨.
ઝવેરી, કૃષ્ણલાલ મો. ભાલણ. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૫૧–૫૩.
દરજી, પ્રવીણ. ભાલણ : સ્વભાવોક્તિનો કવિ. સ્વાધ્યાય, ૬–૧,–ઑક્ટો. ૧૯૬૮, ૩૦–૩૭. પુનર્મુ. સ્પંદ (૧૯૭૬) ૩૫–૪૬.
દીક્ષિત, સુરેશ. ભાલણ. અક્ષરરેખા (૧૯૭૪) ૨૭–૪૦.
ધ્રુવ, હરિલાલ હ. ભાલણ અને દયારામ. આર્યજ્ઞાનવર્ધક, માર્ચ ૧૮૮૪.
પટેલ, મગનલાલ ન. જીવનપરિચય. મહાજનમંડળ, ભા. ૧ (૧૮૯૬) ૪૪૧–૪૪૨.
પટેલ, હરજીવન પ્ર. નરસિંહ અને ભાલણનો ભક્તિ-શૃંગાર. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૭૫, ૨૦૭–૨૧૧.
પંડ્યા, ચંદ્રશંકર. ભાલણ. ગુજરાત, એપ્રિલ ૧૯૩૬.
પાઠક, રામનારાયણ વિશ્વનાથ. પદ્મનાભ અને ભાલણ. નભોવિહાર (૧૯૬૧) ૨૭–૪૧.
બૂચ, હસિત હ. ભાલણનાં વાત્સલ્યચિત્રો. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમા., ૨૬–૨, એપ્રિલ-જૂન ૧૯૬૧, ૧૮૪–૧૮૮. પુનર્મુ. અન્વય (ગ્રંથ) ૭૦–૮૦.
ભટ્ટ, ચંદ્રશંકર પુ. ભાલણની ઉપમા. સંનિધિ (૧૯૭૬) ૧૧–૨૧.
ભટ્ટ, હરિકૃષ્ણ ફ. ભાલણ. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૧૯૦૩, ૪૬–૫૦.
મહેતા, ચન્દ્રકાન્ત. અનુવાદક ભાલણ. કવિતાની રમ્ય કેડીએ (૧૯૭૧) ૫૯–૭૦.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ
ભાલણ. ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર (૧૯૬૭) ૧૬૮–૧૭૨.
નરસિંહયુગ–ઉપાસનાભક્તિ ને પૌરાણિક પ્રવાહ : ભાલણ. અ ૭૨ (ગુજસાહિત્ય) ૩૧૫–૩૨૦.
મોદી, રામલાલ ચુનીલાલ
ભાલણ. સમાલોચક, ઑગ. ૧૯૧૫, ૩૧૨–૩૧૯; સપ્ટે. ૩૬૩–૩૭૫; ઑક્ટો. ૪૩૨–૪૪૨; નવે. ૪૬૬–૪૭૬; જૂન ૧૯૧૬, ૨૫૬–૨૬૨; જુલાઈ ૧૯૧૬, ૩૧૫–૩૨૪.
ભાલણ અને ભીમ ઉપર થોડોક પ્રકાશ. કૌમુદી, ફેબ્રુ. ૧૯૩૧, ૮૮–૧૦૫; માર્ચ ૧૯૩૧, ૨૨૨–૨૨૬. પુનર્મુ. પુરૂષોત્તમદાસ ભીખાભાઈ શાહ સંપા. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભા.૧ (૧૯૫૩) ૧૫૮–૧૯૭.
ભાલણ. ભાલણ, ઉદ્ધવ અને ભીમ : તેમના જીવન અને કવન સંબંધી વિવેચન (૧૯૬૬) ૧–૫૧.
ભાલણનું વતન અને તેનું ઔરંગાબાદગમન. બુદ્ધિપ્રકાશ, જાન્યુ. ૧૯૩૧, ૨૩–૨૬. પુનર્મુ. પુરૂષોત્તમદાસ ભીખાભાઈ શાહ સંપા. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભા. ૧ (૧૯૫૩) ૨૦૧–૨૦૫.
રાવળ, અનંતરાય. ભાલણ. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી–૧૦ (૧૯૭૨) ૧૩–૧૪.
વૈદ્ય, વિજયરાય ક. બે અનોખા કવિઓ : પદ્મનાભ અને ભાલણ. ગુજરાતી સાહિત્યની રૂપરેખા, ભા. ૧ (૧૯૬૫) ૪૨–૫૦.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ
ભાલણ. કવિચરિત (૧૯૫૨) ૧૫૦–૧૭૫.
ભાલણ અને વ્રજભાષા. ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન, ખંડ ૧ (૧૯૫૧) ૮૩–૮૬.
ભાલણ : આખ્યાનકાવ્યનો પુરસ્કારક. અ ૨૧ (ગુસાઇ–૨) ૧૯૬–૨૧૮.


૧. કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ભાલણ, નાકર, મુકુંદ, દયારામ ને ગિરધરકૃત કવિતા. પ્ર. આ. ૧૮૮૯–૯૦. પૃ. ૨૧+૪૨૦. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૧૧.)
૨. ત્રિવેદી, જેઠાલાલ નારાયણ સંપા. ભાલણનાં પદો. બીજી આ. સુરત : પોપ્યુલર, ૧૯૭૨. પૃ. ૮+૧૧૭. પ્ર. આ. ૧૯૪૮. (જીવનપરિચય, ૩૨–૧૦૮).
અવલોકન :
પ્રેમશંકર હ. ભટ્ટ. આચમન (૧૯૬૭) ૧૨–૧૬.
રામપ્રસાદ શુક્લ. ગુજરાતી સાહિત્ય સભા કાર્યવહી ૧૯૪૮–૪૯. પૃ. ૨૮–૩૦.


અંગદવિષ્ટિ
આચાર્ય, હરિનારાયણ સંપા. ભાલણકૃત અંગદવિષ્ટિ. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૨૩, ૩૫૩–૩૬૪.
ઉખળબંધનલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૬૬૧–૬૬૩.
ઉદ્ધવઆવાગમન. ગ ૧ (પ્રાકાવ્યમાળા–૧૧).
કંસવધ. અ ૪૯ (નકાદોહન–૩).
કાદંબરી
કોઠારી, જયંત. ભાલણની ‘કાદંબરી’– પ્રતિનિર્માણ? વિવેચનનું વિવેચન (૧૯૭૬) ૨૨૪–૨૨૭.
દવે, ઇન્દ્રવદન કા. કાદંબરી. ઉપાસના (૧૯૭૧) ૯૪–૧૦૦.
—ભાલણની કાદંબરી. સંદેશ, દીપો. અંક સં. ૨૦૦૮.
દવે, ઈશ્વરલાલ ર. કાદમ્બરી : બાણની અને ભાલણની. ભાવિત (૧૯૭૭) ૪૧–૪૯.
ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય સંપા. ભાલણકૃત કાદંબરી.
ભા. ૧. ત્રીજી આ. ૧૯૭૪. પૃ. ૧૧+૩૬૧. પ્ર. આ. ૧૯૧૬.
ભા. ૨. ૧૯૫૪. પૃ. ૮+૧૮૬.
અવલોકન :
ભોગીલાલ જ. સાંડેસરા. મનીષા, ૧–૨, જુલાઈ ૧૯૫૪, ૧૧–૧૪.
રામલાલ ચુ. મોદી. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૧૬, ૨૬૩–૨૭૦; ઑક્ટો. ૩૦૭–૩૧૪.
પારેખ, નગીનદાસ, ભાલણની કાદંબરી (પૂર્વભાગ)–એક અનુવાદ ચર્ચા. સ્વાધ્યાય, ૧–૪, ઑગ. ૧૯૬૪, ૩૪૭–૩૮૯. પુનર્મુ. સ્વાધ્યાય અને સમીક્ષા (૧૯૬૯) ૨૨–૮૦.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. ભાલણકૃત કાદંબરી, ભા. ૧. બીજી આવૃત્તિ. મુંબઈ : ભારતીય વિદ્યાભવન, ૧૯૬૭. પૃ. ૨૯૬.
કૃષ્ણ ને નંદસંવાદ. અ ૩૭ (બૃકાદોહન–૩). અ ૪૯ (નકાદોહન–૩).
કૃષ્ણલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૬૫૯–૬૬૦. અ ૩૭ (બૃકાદોહન–૩).
કૃષ્ણવિષ્ટિ. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૨૬૭–૨૬૮.
ગોપીકાપ્રેમવર્ણન. અ ૩૭ (બૃકાદોહન–૩).
ગોપીસ્નેહલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૬૬૪–૬૬૯.
ચંડીઆખ્યાન. અ ૨૯ (સેલેક્સન્સ ફ્રોમ–૧) ૨૫૭–૨૬૬. અ ૩૯ (બૃકાદોહન–૫) ૭૧–૧૦૫.
જનુનીલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨).
જાલંધર આખ્યાન
મોદી, રામલાલ ચુ. સંપા. વિષ્ણુદાસ, ભાલણ અને શિવદાસકૃત જાલંધર આખ્યાન. અમદાવાદ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ૧૯૩૨. પૃ. ૪૫ ૧૮૮.
દશમસ્કંધ
ઓઝા, શશિન. મધ્યકાલીન ગુજરાતી આખ્યાન (૧૯૬૯) ૮૧–૮૩.
દોશી, ધીરુભાઈ ત્રિ. ભાલણનાં દશમસ્કંધના ભાવગીતની અધિકૃત વાચના અને તત્કાલીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ. મહાનિબંધ (પીએચ. ડી.)–ગુજરાત યુનિ., ૧૯૫૯.
પંડ્યા, ગજેન્દ્રશંકર લાલશંકર. ભાલણનો દશમસ્કંધ. વસંત–રજત મહોત્સવ સ્મારકગ્રંથ, ડિસે. ૧૯૨૭, ૧૨૬–૧૫૪.
મોદી, રામલાલ ચુ. ભાલણ, ઉદ્ધવ અને ભીમ (૧૯૪૪) ૪૧–૪૩.
દાણલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૬૭૨–૬૭૮.
દેવકી ગોવાલણી સંવાદ. અ ૩૭ (બૃકાદોહન–૩).
ધ્રુવાખ્યાન
;મહેતા, ભાનુસુખરામ નિર્ગુણરામ સંપા. ભાલણકૃત ધ્રુવાખ્યાન અને નાકરકૃત મોરધ્વજાખ્યાન. સહ સંપા. ભરતરામ ભાનુસુખરામ મહેતા. વડોદરા : લુહાણા મિત્ર પ્રિન્ટિંગ પ્રેસ, ૧૯૨૪. પૃ. ૬+૪૨.
મોદી, રામલાલ ચુ. ભાલણ, ઉદ્ધવ અને ભીમ (૧૯૪૪) ૨૫–૨૭.
નળાખ્યાન. અ ૩૯ (બૃકાદોહન–૫) ૧૦૬–૧૫૦.
ઓઝા, મફત. ભાલણનું નળાખ્યાન : મધ્યકાલીન સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ. ઉન્નતભ્રૂ (૧૯૭૫) ૮૩–૯૩.
ઓઝા, શશિન. પ્રથમ નળાખ્યાન. મધ્યકાલીન ગુજરાતી આખ્યાન (૧૯૬૯) ૮૩–૮૭.
મોદી, રામલાલ ચુનીલાલ સંપા. ભાલણકૃત બે નળાખ્યાન. વડોદરા : ડાયમંડ જ્યુબિલી પ્રેસ, ૧૯૨૪. પૃ. ૨૪+૧૪૪.
અવલોકન :
ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા. કૌમુદી, ૨–૧, આશ્વિન ૧૯૮૧, ૨૦૩–૨૧૧.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. ભાલણનું નળાખ્યાન અને એની ભાષાભૂમિકા. અભ્યાસ, ઑક્ટો. ૧૯૬૮, ૮૪–૯૦.
—સંપા. ભાલણકૃત નળાખ્યાન. વડોદરા : મ. સ. યુનિ., ત્રીજી આવૃત્તિ ૧૯૭૫. પૃ. ૬૬+૧૯૬. (પ્રસ્તાવના અને શબ્દકોશ સાથે.) પ્ર. આ. ૧૯૫૭.
અવલોકન :
દિલાવરસિંહ જાડેજા. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૧૯૫૯, ૨૮–૩૧. પુનર્મુ. વિવક્ષા (૧૯૭૩) ૧૦૦–૧૦૭.
શાહ, રમણલાલ ચી. ભાલણકૃત નળાખ્યાન. ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ૪૪–૩, જુલાઈ-સપ્ટે. ૧૯૭૯, ૧૬૧–૧૬૯. પુનર્મુ. નળ-દમયંતીની કથાનો વિકાસ (૧૯૮૦) ૨૪૬–૨૬૯.
—ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનનું પગેરું. પડિલેહા (૧૯૭૯) ૬૭–૯૧.
સાંડેસરા, ભોગીલાલ. ભાલણકૃત પહેલા નળાખ્યાનની એક જૂની હાથપ્રત. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-માર્ચ ૧૯૪૨, ૪૦–૪૫.
પદો. અ ૭૪ (મોકાદો—જેઠા) ૩૦૮–૩૧૧. અ ૭૫ (મોકાદો—મગન) ૧૯૩–૧૯૫. અ ૭૬ (મોકાદો–મહાદે). અ ૭૭ (મોકાદો–સાકર) ૧૮૫–૧૮૭.
બંસી મોહિનીલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૬૭૧–૬૭૨.
મથુરાની સ્ત્રીની શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રીતિ. અ ૩૭ (બૃકાદોહન–૩).
માત-પિતા બંધમુક્ત પ્રસંગ. અ ૩૭ (બૃકાદોહન–૩).
મામકી આખ્યાન. બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ. ૧૯૨૭, ૪૫–૫૩; સપ્ટે. ૧૯૨૭.
મૃગીઆખ્યાન
મોદી, રામલાલ ચુ. ભાલણ, ઉદ્ધવ અને ભીમ (૧૯૪૪) ૨૨–૨૪.
રાધાવિલાસ. અ ૩૭ (બૃકાદોહન–૩).
રામબાલલીલા. ગ ૧ (પ્રાકાવ્યમાળા–૧૧).
રામલીલા. અ ૪૦ (બૃકાદોહન–૬) ૬૭૯–૬૮૫.
રામવનવાસ. અ ૪૯ (નકાદોહન–૩).
રાસ. સ્ત્રીજીવન, ઑક્ટો. ૧૯૬૩.
રાસલીલા. અ ૩૭ (બૂકાદોન–૩). અ ૫૫ (કાવ્યમંજરી).
રુક્મિણિહરણ. ગ ૧ (પ્રાકાવ્યમાળા–૧૧).
વચ્છહરણલીલા. અ ૩૬ (બૃકાદોહન–૨) ૬૬૯–૬૭૦.
શ્રીરામચરિત્ર. અ ૩૫ (બૃકાદોહન–૧) ૬૩૯–૬૬૨.
સપ્તશતી. પ્રાચીન કાવ્ય ત્રૈમા. વર્ષ ૩ અંક ૩, ૧૮૮૭. પૃ. ૫૫.
સીતાવિવાહ
મોદી, રામલાલ ચુ. ભાલણ, ઉદ્ધવ અને ભીમ (૧૯૪૪) ૨૮–૩૧.
સુદામાચરિત્ર
મજમુદાર, મંજુલાલ ર. સંપા. સુદામાચરિત્ર. અ ૬૮ (સુચરિત્ર) ૧૧૪–૧૨૨.


‘કહે કૃષ્ણ, માતા સુણો’
ઝવેરી, મનસુખલાલ. આપણાં ઊર્મિકાવ્યો (૧૯૭૬) ૩૮–૩૯.
‘કોઈ બતાવો મને’
એજન, પૃ. ૩૩–૩૫.
‘દેવ ડગલાં ભરે’
એજન, પૃ. ૩૬–૩૭.
‘નાવિક વળતો બોલિયો’
પાઠક, રામનારાયણ. કાવ્ય પરિશીલન (૧૯૬૫). સહ લેખક નગીનદાસ પારેખ, પૃ. ૨૮–૩૬.

ભીખો
ત્રિપાઠી, યોગીન્દ્ર જ. ભીખો. અખો અને મધ્યકાલીન સંત-પરંપરા (૧૯૭૨) ૨૫૫–૨૬૧.

ભીમ–૧ (ઈ.સ. ૧૪૬૬માં હયાત)

શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૧–૨૩.


પદો. અ ૪૭ (નકાદોહન–૧). અ ૮૩ (પ્રાકાસુધા–૨).
સદયવત્સવીર પ્રબન્ધ
દલાલ, ચીમનલાલ. સદયવત્સ સાવલિંગાની જૈનકથા. જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧ અંક ૩, પૃ. ૧૩૫.
મજમુદાર, મંજુલાલ ર. સંપા. કવિ ભીમ વિરચિત સદયવત્સવીર પ્રબન્ધ; અજ્ઞાત કવિકૃત ‘સાવલિંગા પ્રાણિગ્રહણ ચઉપઇ’ અને કીર્તિવર્ધન રચિત ‘સદયવત્સ સાવલિંગા ચઉપઇ’. બીકાનેર : સાદૂલ રાજસ્થાની રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ૧૯૬૧. પૃ. ૩૪+૨૦૧.
અવલોકન :
હરિવલ્લભ ભાયાણી. ગ્રંથ, નવે. ૧૯૬૪.

ભીમ–૨ (જન્મ ૧૪૮૪, સિદ્ધપુર)


જોષીપુરા, જયસુખરાય પુ. ભીમ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨).
ભટ્ટ, હરિકૃષ્ણ ફ. ભીમ. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૦૩, ૮૦–૮૪.
ભાલણ, ઉદ્ધવ અને ભીમ (૧૯૬૬) ૫૯–૬૪.
મોદી, રામલાલ ચુનીલાલ
ભાલણ અને ભીમ ઉપર થોડોક પ્રકાશ. કૌમુદી, ફેબ્રુ. ૧૯૩૧, ૮૮–૧૦૫; માર્ચ ૧૯૩૧, ૨૨૨–૨૨૬. પુનર્મુ. પુરૂષોત્તમદાસ ભીખાભાઈ શાહ સંપા. રામલાલ ચુનીલાલ મોદી :લેખસંગ્રહ ભા, ૧ (૧૯૫૩) ૧૫૮–૧૯૭.
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. ભીમ કવિચરિત (૧૯૫૨) ૮૫–૧૦૫. અ ૨૧ (ગુસાઇ–૨) ૧૭૬–૧૮૨.


પ્રબોધપ્રકાશ
શાસ્ત્રી, કેશવરામ કાશીરામ સંપા. ભીમકૃત પ્રબોધપ્રકાશ. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૩૬. પૃ. ૩૨+૧૦૩.
અવલોકન :
ભોગીલાલ સાંડેસરા. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો.-ડિસે. ૧૯૩૬, ૩૪૨–૩૫૦.
સુદામાકથા
મજમુદાર, મંજુલાલ ર. સંપા. સુદામાકથા. અ ૬૮ (સુચરિત્ર) ૧૫૩–૧૫૪.
હરિલીલા ષોડશકળા. અ ૩૮ (બૃકાદોહન–૪) ૩૫–૧૫૩.
જાની, અંબાલાલ બુલાખીરામ સંપા. ભીમકૃત હરિલીલા ષોડશકળા. અમદાવાદ : ગુજરાત વિદ્યાસભા, ૧૯૨૮. પૃ. ૧૨+૨૧૮+૩૩.

ભીમ વૈષ્ણવ


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. કવિચરિત (૧૯૫૨) ૨૮૭–૨૮૯.


ઉદ્ધવગીતા. અ ૪૧ (બૃકાદોહન–૭).
કાવ્યો (રસિકગીતા). અ ૨૯ (સેલેક્સન્સ ફ્રૉમ–૧) ૩૫૬–૩૬૨. અ ૪૧ (બૃકાદોહન–૭) ૬૯૬–૭૦૦.

ભૂખણભક્ત
પદો. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૨૮–૮૩૦. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૧૧–૩૧૪. અ ૭૫ (મોકાદો–મગન) ૧૪૧–૧૪૩. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૩૩–૧૩૫.

ભૂધર (૧૬૧૯માં હયાત)


શાસ્ત્રી, કેશવરામ કાશીરામ. ભૂધર. કવિચરિત (૧૯૫૨).


કાવ્યો. અ ૪૭ (નકાદોહન–૧). અ ૬૪ (ભકાસંગ્રહ) ૧૨૧–૧૩૨.

ભૂમાનંદ
મહિના. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૧૪–૩૧૭.

ભૂલાભાઈ
પદ. અ ૮૩ (પ્રાકાસુધા–૨).

ભોજદાસ
શુક્લ, રમેશ મ. સૂરતના સંત કવિ ભોજદાસ. ચુનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક પત્રિકા, ઑગ. ૧૯૬૧, ૧૯૬૨, અંક ૮–૯, પૃ. ૧૮૭–૧૯૪.
પુનર્મુ. અનુવાક્ (૧૯૭૬) ૧૪૩–૧૫૫.

ભોજલ


જોષીપુરા, જયસુખરાય પુ. ભક્તકવિ ભોજલ. વડોદરા : વીરક્ષેત્ર મુદ્રણાલય, ૧૯૧૦. પૃ. ૫૬. પ્ર. આ. ૧૯૦૫.


જોષીપુરા, જયસુખરાય પુ. ભોજલ. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) ૭૯–૮૨.


સેલૈયા આખ્યાન. અ ૪૪ (સગાઆખ્યાન) ૧૭૬–૧૮૦.
શાહ, જેઠાલાલ ગો. સંપા. સેલૈયા આખ્યાન. બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૨૧, ૨૬૯–૨૭૪.

ભોજો (૧૭૮૫–૧૮૫૦)


અંજારિયા, હિંમતલાલ ગણેશજી. ભોજો. સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨) ૯૮–૯૯.
જાની, અંબાલાલ બુ. વૈરાગ્યવીર ભોજોભક્ત. અ ૪૨ (બૃકાદોહન–૮) ૬૮–૭૬.
જોષી, ઉમાશંકર. ‘—તેણે હેત ઘણું રાખવું’. સંસ્કૃતિ, ફેબ્રુ. ૧૯૭૧.
ઝવેરી, કૃષ્ણલાલ મો. ભોજો. ગુજરાતી સાહિત્યનાં માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮) ૧૯૭–૨૦૨.
ત્રિવેદી, ભૂપેન્દ્ર. ભોજો. અ ૨૧ (ગુસાઇ–૨) ૪૩૨–૪૩૪.
દીક્ષિત, સુરેશ. ભોજો. માનસી, ૪–૧, માર્ચ ૧૯૩૯, ૪૭–૫૭. પુનર્મુ. અક્ષરરેખા (૧૯૭૪) ૧૨૪–૧૩૩.
દેસાઈ, નટવરલાલ. ભોજો. અ ૪૨ (બૃકાદોહન–૮) પ્રસ્તાવના.
ભટ્ટ, નટવરલાલ. ભોજો ભગત. નવચેતન, નવે. ૧૯૬૧, ૩૩૫–૩૩૮.
મુનશી, કનૈયાલાલ માણેકલાલ. ભોજો. ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર (૧૯૬૭) ૨૬૫–૨૬૬.
સાવલિયા, ધીરજલાલ. વૈરાગી કવિનો શૃંગારરસ. વૈષ્ણવજન, નવે. ૧૯૬૮, ૨૪૨–૨૪૮.


કાંટાવાળા, હરગોવિંદ દ્વારકાદાસ સંપા. ભોજાભક્તની કવિતા. સહ સંપા. નાથાશંકર પૂ. શાસ્ત્રી. વડોદરા : લોહાણા મિત્ર પ્રિન્ટિંગ પ્રેસ, ૧૮૯૦. પૃ. ૫+૪+૨૨૯. (પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ–૫.)
જોષી, કામેશ્વર ઓધવજી. ભોજા ભગતના ચાબખા, ભા. ૧–૨. અમદાવાદ, ૧૮૯૦.
સંપટ, ડુંગરસી ધરમસી સંપા. ભોજા ભગતનાં ચાબખા. અમદાવાદ : સસ્તુ સાહિત્ય, ત્રીજી આવૃત્તિ ૧૯૫૫. પૃ. ૮૭. પ્ર. આ. ૧૯૪૭.
અવલોકન :
અનંતરાય રાવળ. ગ્રંથસ્થ વાઙ્મય (૧૯૬૭).
સાવલિયા, મનસુખલાલ સંપા. ભોજાભક્તનો કાવ્યપ્રસાદ. ફત્તેપુર (અમરેલી) : શાંતિલાલ માવજી, ૧૯૬૫. પૃ. ૨૦૨.
અવલોકન :
ભૂપેન્દ્ર બા. ત્રિવેદી. ગ્રંથ, ફેબ્રુ. ૧૯૬૬.


કાવ્યો. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૨૬૬–૨૭૪. અ ૪૦ (બૃકાદોહન–૬) ૭૨૯–૭૩૮. અ ૫૪ (ગુજકાદોહન).
ચંદ્રહાસાખ્યાન. અ ૪૨ (બૃકાદોહન–૮) ૬૮૧–૭૦૫.
ચાબખા. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૨૬૪–૨૬૬. અ ૩૫ (બૃકાદોહન–૧) ૮૧૫–૮૧૬. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૧૭–૩૧૯.
શાહ, જેઠાલાલ ગોવર્ધનદાસ. ભોજાના ચાબખા. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૨૧, ૨૦૯–૨૧૬.
પદો. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૨૫–૬૩૯. અ ૪૮ (નકાદોહન–૨). અ ૫૪ (ગુજકાદોહન) ૪૨૫. અ ૫૫ (કાવ્યમંજરી). અ ૭૫ (મોકાદો–મગન) ૧૪૪–૧૪૭. અ ૭૭ (મોકાદો–સાકર) ૧૩૬–૧૩૯.
માસ. અ ૮૫ (પ્રાકાસુધા–૪). પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, ૮૯–૨.
સેલૈયા આખ્યાન. અ ૩૧ (સેલેક્સન્સ ફ્રૉમ–૩) ૨૭૭–૨૮૧. અ ૩૯ (બૃકાદોહન–૫) ૬૨૧–૬૨૪.

ભોવનભક્ત
કાવ્યો (કૃષ્ણલીલા). અ ૪૦ (બૃકાદોહન–૬) ૭૬૦–૭૬૧. અ ૭૪ (મોકાદો–જેઠા) ૩૧૯. અ ૭૫ (મોકાદો–મગન) ૧૪૭. અ ૭૭ (મોકાદો–સાકર).

ભોળાનાથ
કાવ્યો (પદ, ગરબી). અ ૮૪ (પ્રાકાસુધા–૩).