સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મારે ઘેર આવજે બેની: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 2: Line 2:
{{Heading|મારે ઘેર આવજે બેની!}}
{{Heading|મારે ઘેર આવજે બેની!}}
{{Block center|<poem>
{{Block center|<poem>
{{Gap|3em}}મારે ઘેર આવજે બેની!
{{Gap|5em}}મારે ઘેર આવજે બેની!
{{Gap|3em}}નાની તારી ગૂંથવા વેણી.
{{Gap|5em}}નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો‘તા વાળ. –મારે૰
ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો‘તા વાળ. {{right|–મારે૰}}
બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર; ૫
બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર; ૫
મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. –મારે૰
મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. {{right|–મારે૰}}
રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ!
રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ!
આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. –મારે૰
આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. {{right|–મારે૰}}
ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર;
ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર;
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. –મારે૰
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. {{Gap}} {{right|–મારે૰}}
પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. –મારે૰
કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. {{right|–મારે૰}}
ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે ન બીશ. –મારે૰
વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે ન બીશ. {{right|–મારે૰}}
સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ; ૧૫
સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ; ૧૫
ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે ઝૂંટાઝૂંટ. –મારે૰
ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે ઝૂંટાઝૂંટ. {{right|–મારે૰}}
મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ;
મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં‘તાં અણમૂલ. –મારે૰
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં‘તાં અણમૂલ. {{right|–મારે૰}}
શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત;
શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત;
તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. –મારે૰
તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. {{right|–મારે૰}}
ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! -મારે૰
થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! {{right|–મારે૰}}
{{Gap|3em}}મારે ઘેર આવજે બેની,
{{Gap|5em}}મારે ઘેર આવજે બેની,
{{Gap|3em}}લાંબી તારી ગૂંથવા વેણી
{{Gap|5em}}લાંબી તારી ગૂંથવા વેણી
{{right|[વેણીનાં ફૂલમાંથી]}}</poem>}}
{{right|[વેણીનાં ફૂલમાંથી]}}</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
Line 34: Line 34:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઝવેરચંદ મેઘાણીઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
|previous = ઝવેરચંદ મેઘાણી
|next = ઝવેરચંદ મેઘાણીઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
|next = ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’
}}
}}

Latest revision as of 11:21, 22 March 2026

મારે ઘેર આવજે બેની!

મારે ઘેર આવજે બેની!
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ;
ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો‘તા વાળ. –મારે૰
બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર; ૫
મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. –મારે૰
રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ!
આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. –મારે૰
ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર;
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. –મારે૰
પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ;
કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. –મારે૰
ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે ન બીશ. –મારે૰
સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ; ૧૫
ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે ઝૂંટાઝૂંટ. –મારે૰
મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં‘તાં અણમૂલ. –મારે૰
શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત;
તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. –મારે૰
ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! –મારે૰
મારે ઘેર આવજે બેની,
લાંબી તારી ગૂંથવા વેણી
[વેણીનાં ફૂલમાંથી]

સ્વાધ્યાય

૧. કવિ પાસે ક્યાં ક્યાં ફૂલ છે અને ક્યાં ક્યાં નથી?
૨. છેવટે ‘થોડી ઘડી પહેરી રાખજે’ એમ શા માટે કહ્યું છે?
૩. આ ગીતમાં આવેલા કાઠિયાવાડ તરફના શબ્દ-પ્રયોગની નોંધ કરો.
૪. આ કાવ્યમાં એક પછી એક આવતાં ચિત્રો તપાસો. તમને કયું ચિત્ર સૌથી વધારે ગમ્યું? શા માટે?