સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝમકાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|નરસિંહ}}
{{Heading|ઝમકાર|નરસિંહ મહેતા}}
{{Block center|<poem>સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;  
{{Block center|<poem>સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;  
નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. {{right|સખી૦}}
નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. {{right|સખી૦}}
Line 7: Line 7:
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. {{right|સખી૦}}
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. {{right|સખી૦}}

આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ; {{right|૫}}
આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ;
નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. {{gap}}{{right|સખી૦}}
નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. {{gap}}{{right|સખી૦}}
</poem>}}
</poem>}}