સાહિત્ય પલ્લવ – ભાગ ૨/રાસલીલા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪. રાસલીલા}}
{{Heading|૪. રાસલીલા|નરસિંહ મહેતા}}

{{Block center|<poem>વહાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ. {{right|વ૦}}
{{Block center|<poem>વહાલા મારા વૃંદાવનને ચોક કે વહેલા પધારજો રે લોલ. {{right|વ૦}}
Line 8: Line 8:
રૂડો વંસીવટનો ચોક કે કુંજ શોભા ઘણી રે લોલ. {{right|વ૦}}  
રૂડો વંસીવટનો ચોક કે કુંજ શોભા ઘણી રે લોલ. {{right|વ૦}}  
રૂડું જમનાજીનું તીર કે ત્રટ રળિયામણું રે લોલ. {{right|વ૦}}
રૂડું જમનાજીનું તીર કે ત્રટ રળિયામણું રે લોલ. {{right|વ૦}}
મળિયો વ્રીજવીનતાનો સાથ કે તાલી દે હાથશું રે લોલ. {{right|વ૦}}  
મળિયો વ્રીજવીનતાનો સાથ કે તાલી દે હાથશું રે લોલ. {{gap}} {{right|વ૦}}  
રૂડી શરદ પૂનમની રાત કે, સુંદર સોહામણી રે લોલ. {{right|વ૦}}
રૂડી શરદ પૂનમની રાત કે, સુંદર સોહામણી રે લોલ. {{right|વ૦}}
જોવા મળિયા ચૌદે લોક કે ઇંદ્ર ત્યાં આવિયા રે લોલ. {{right|વ૦}}
જોવા મળિયા ચૌદે લોક કે ઇંદ્ર ત્યાં આવિયા રે લોલ. {{right|વ૦}}