સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સીતાનું હરણ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 33: Line 33:
{{Poem2Open}}
{{Poem2Open}}
મધુ૰ - [બેબાકળી થઈ) અરે! આ તો કનકમૃગને લઈ બાજુમાં રહેલા લક્ષ્મણ સાથે વાતચીત કરતા રામચન્દ્રજી પધાર્યા. ચાલ, હું તો એમનાથી છેટી ભાગી જાઉં.

[તેમ કરે છે.]
{{gap|4em}}[તેમ કરે છે.]
[એવે ઉપર કહેવા મુજબના રામ લક્ષ્મણ સહિત પ્રવેશ કરે છે.]
{{gap|4em}}[એવે ઉપર કહેવા મુજબના રામ લક્ષ્મણ સહિત પ્રવેશ કરે છે.]
રામ – કેમ, ભાઈ! આ કનકમૃગને જોઈ જાનકી સંતોષ પામશે જ. નહિ વારુ?

લક્ષ્મણ — વચનમાત્રથી દેવીના કુતૂહલને વારતા એવા આપની આ કૃપા જ કનકમૃગના લાભ કરતાંય મોટો સંતોષ આપશે.

Line 40: Line 40:
લક્ષ્મણ – 'પહેલું વેરી તે સ્વજન' એ કાંઈ ખોટું નથી. સ્નેહને લીધે સ્વજન કિંવા પ્રિયજન વિષે શંકા થાય જ.

મધુ૰ – [નિસાસો નાખી] કોઈ પણ રીતે બનેલી હકીક્ત કહેવી જ પડશે; માટે જાઉં. આ સમયે કહી જ દઉં.

[પાસે જાય છે.]
{{gap|4em}}[પાસે જાય છે.]
લક્ષ્મણ – [મધુકરિકાને જોઈ સ્વગત] આ બાપડી મધુકરિકા ઊતરેલ ચહેરે એકલી અટૂલી આવે છે. મને લાગે છે કે, સીતાજી સમ્બન્ધમાં કાંઈક વિશેષ થયું લાગે છે.

મધુ૰ – મહારાજનો વિજય થાઓ.
મધુ૰ – મહારાજનો વિજય થાઓ.
Line 90: Line 90:
શિરથી લાખ વધાવું હું રુ ડેરી. ૭</poem>}}
શિરથી લાખ વધાવું હું રુ ડેરી. ૭</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[એમ ત્યાં રહેલાં પગલાંની નિશાનીને નમે છે.]
{{gap|4em}}[એમ ત્યાં રહેલાં પગલાંની નિશાનીને નમે છે.]
લક્ષ્મણ – ભારે થઈ. આ તો ભાઈને ઉન્માદદશા પ્રાપ્ત થઈ આર્ય! એ જાનકીજી નથી. [એમ રામનું માથું ઊંચું કરે છે.]

રામ- [ઊઠી છોડ જોઈ] અહો! મહીતલ પર પડેલા મકરન્દના પાન માટે ફૂલોના અન્તર્ભાગથી આવી પડતી આ મધુકરોની માલાએ મધના ભારથી નમી પડેલા ફૂલવાળા આ લાલ છોડને જોવાથી મને મોહ કર્યો.

Line 111: Line 111:
[વિચાર કરી] આ પણ પોતાનાં હસતાં કમલ વડે, પ્રિયા આ બાજુ ગઈ છે, એમ બતાવે છે.

લક્ષ્મણ - અહીંથી આંબાવાડી બાજુ સગડ લાગે છે.

[બન્ને આંબાવાડીમાં જાય છે.]
{{gap|4em}}[બન્ને આંબાવાડીમાં જાય છે.]
લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ]

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 152: Line 152:
લક્ષ્મણ - મોટાભાઈ! આ તો કોયલનો ટહુકો સંભળાય છે. અહીં તો જાનકીજી લાગતાં નથી.

રામ – [ફરી કાન માંડી] અહો! આ જ કોયલનો ટહુકો અત્યારે કોમલ વીણાના સૂરને સાંભળ્યા પછી ઢોલના ધમાકા જેવો કઠોર લાગે છે.

[લક્ષ્મણ બીજી બાજુ બતાવે છે.]
{{gap|4em}}[લક્ષ્મણ બીજી બાજુ બતાવે છે.]
લક્ષ્મણ - ચાલો અહીંથી પણ આ ફૂલવાડીઓમાં જોઈએ.

રામ – ઠીક. [એમ એક પગલું આગળ ચાલી, જોઈ, હર્ષ સહિત] ભાઈ! જાનકીને જોઈ

લક્ષ્મણ – ભાઈ! ક્યાં છે જાનકીજી?
લક્ષ્મણ – ભાઈ! ક્યાં છે જાનકીજી?
રામ – જોને, આ સામે જ રહી. [એમ સામે રહેલી વેલની પાસે જઈ, જોઈ] અરે! આ તો ભ્રમણા જ.

[ઔપચ્છન્દસિક]
{{gap|4em}}[ઔપચ્છન્દસિક]
કુસુમસ્તબકો થકી નમેલી, હલતાં સુન્દર કુંપળે ભરેલી;

અહીં સન્મુખ વેલ છે જ પેલી, ભ્રમરોના કલગુંજને રહેલી. ૧૫

Line 205: Line 205:
લક્ષ્મણ — વૈદેહી, ત્યમ આપ હું,
લક્ષ્મણ — વૈદેહી, ત્યમ આપ હું,
રામ - ... .... .... પ્રિયતમા હા જાનકી! ક્યાં રહી?

[પડદા પાછળ]
{{gap|4em}}[પડદા પાછળ]
બેટી! બીજે મા.
બેટી! બીજે મા.
લક્ષ્મણ – [કાન માંડી, હર્ષસહિત વિચાર કરી] મોટાભાઈ! મધુકરિકાની સાથે રહેલાં જાનકીજીને સાન્ત્વન કરતા મહર્ષિ અગસ્ત્ય આ જ દિશામાં પધારે છે.

[તેવે ઉપર મુજબના અગસ્ત્ય પ્રવેશ કરે છે.]
{{gap|4em}}[તેવે ઉપર મુજબના અગસ્ત્ય પ્રવેશ કરે છે.]
અગસ્ત્ય - બેટી! બીજે મા. તને ગોતતા ઓ રહ્યા રામ અને લક્ષ્મણ.

સીતા— [રામને જોઈ શરમાઈ, સ્વગત] અહો! મારાં મોટાં ભાગ્ય કે આ જ આંખે પ્રિયતમનાં દર્શન કર્યાં.

Line 234: Line 234:
રામ – એમાં શી નવાઈ!
રામ – એમાં શી નવાઈ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> [ગીતિ]
{{Block center|<poem> [ગીતિ]
દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે;

અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧</poem>}}

Line 266: Line 266:
ત્વરિત તરવા, નૌકારૂપે સમાગમ સન્તનો. ૨૪</poem>}}
ત્વરિત તરવા, નૌકારૂપે સમાગમ સન્તનો. ૨૪</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[બધાં જાય છે.]
{{gap|4em}}[બધાં જાય છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}