સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સીતાનું હરણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
{{gap|4em}}[પડદા પાછળ]
{{gap|4em}}[પડદા પાછળ]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[સ્ત્રગ્ધરા]
{{Block center|<poem>{{Gap|7em}}[સ્ત્રગ્ધરા]
કેડા ચોખ્ખા કરીને, નિજ નિજ કલશોમાં ભરી વારિ ઘાટે,  
કેડા ચોખ્ખા કરીને, નિજ નિજ કલશોમાં ભરી વારિ ઘાટે,  
છાંટો તેને જમીને, સહુ ગમ ફરતાં ફૂલ વેરો ત્વરાએ;
છાંટો તેને જમીને, સહુ ગમ ફરતાં ફૂલ વેરો ત્વરાએ;
Line 26: Line 26:
અને આ—
અને આ—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[વંશસ્થ]
{{Block center|<poem>{{gap|4em}}[વંશસ્થ]
પદે પદે લક્ષ્મણ બાજુ આવતાં,  
પદે પદે લક્ષ્મણ બાજુ આવતાં,  
જરા કરી નેણ વળેલ બોલતાં;  
જરા કરી નેણ વળેલ બોલતાં;  
Line 50: Line 50:
રામ - અરે! ભારે થઈ. દૈવનો ઘા અતિ દારુણ હોય છે.
રામ - અરે! ભારે થઈ. દૈવનો ઘા અતિ દારુણ હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[વસન્તતિલકા]
{{Block center|<poem>{{gap|4em}}[વસન્તતિલકા]
માબાપ, બે નિજ સહોદર રાજ્ય ભાંડું,
માબાપ, બે નિજ સહોદર રાજ્ય ભાંડું,
દૈવે ત્યજ્યાં પ્રિયસગાં ઘરબાર છાંડ્યું;
દૈવે ત્યજ્યાં પ્રિયસગાં ઘરબાર છાંડ્યું;
Line 61: Line 61:
રામ –
રામ –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[આર્યા]
{{Block center|<poem>{{gap|6em}}[આર્યા]
અણધારી અણદીઠા કઠોર પથમાં સખી ચડી માનું;
અણધારી અણદીઠા કઠોર પથમાં સખી ચડી માનું;
ત્રિભુવનમાં રમણિક એ મુખ જોઉં ક્યાં પ્રિયતમાનું? ૪</poem>}}
ત્રિભુવનમાં રમણિક એ મુખ જોઉં ક્યાં પ્રિયતમાનું? ૪</poem>}}
Line 71: Line 71:
રામ— [જોઈ] હા, આ જ પ્રિયાના પગનો સગડ છે. તેમ જ—
રામ— [જોઈ] હા, આ જ પ્રિયાના પગનો સગડ છે. તેમ જ—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[અનુષ્ટુપ]
{{Block center|<poem>{{gap|6em}}[અનુષ્ટુપ]
તે જ અંગુલિનો ન્યાસ, પદનો ક્રમ તે જ છે;
તે જ અંગુલિનો ન્યાસ, પદનો ક્રમ તે જ છે;
કકક તે જ નાનાં પદો નક્કી, તે ખૂબી ક્ષેપની જ છે. ૫</poem>}}
કકક તે જ નાનાં પદો નક્કી, તે ખૂબી ક્ષેપની જ છે. ૫</poem>}}
Line 78: Line 78:
[પગનો સગડ લઈ] [જોઈ]
[પગનો સગડ લઈ] [જોઈ]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[ગીતિ]
{{Block center|<poem>{{gap|6em}}[ગીતિ]
આંજણવાળાં ટીપાં આંસુ તણાં લૂછતી રહિત-રોષે  
આંજણવાળાં ટીપાં આંસુ તણાં લૂછતી રહિત-રોષે  
નમ્યા મુખને, ધારણ કરતી પ્રિયા અહીં દીસે. ૬</poem>}}
નમ્યા મુખને, ધારણ કરતી પ્રિયા અહીં દીસે. ૬</poem>}}
Line 84: Line 84:
[પાસે જઈ] પ્રિયા! પ્રસન્ન થા, પ્રસન્ન થા.  
[પાસે જઈ] પ્રિયા! પ્રસન્ન થા, પ્રસન્ન થા.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> [ઔપચ્છન્દસિક]
{{Block center|<poem>{{gap|2em}}[ઔપચ્છન્દસિક]
ત્યજ રોષ, બનો મુખાબ્જ તારું
ત્યજ રોષ, બનો મુખાબ્જ તારું
હસતું પૂરણ ચન્દ્ર જીતનારું;
હસતું પૂરણ ચન્દ્ર જીતનારું;
Line 95: Line 95:
લક્ષ્મણ – અહો! જ્ઞાન અને અજ્ઞાનનું આ તો સાંકર્ય. તેમ જ
લક્ષ્મણ – અહો! જ્ઞાન અને અજ્ઞાનનું આ તો સાંકર્ય. તેમ જ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[વસન્તતિલકા]
{{Block center|<poem>{{gap|4em}}[વસન્તતિલકા]
બોલે કદી વચન બન્ધુ અનર્થવાળાં;  
બોલે કદી વચન બન્ધુ અનર્થવાળાં;  
ને ક્યાંક તો વચન સુન્દર અર્થવાળાં;  
ને ક્યાંક તો વચન સુન્દર અર્થવાળાં;  
Line 103: Line 103:
રામ - ઠીક છે, આને જ પૂછું.
રામ - ઠીક છે, આને જ પૂછું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[વસન્તતિલકા]
{{Block center|<poem>{{gap|4em}}[વસન્તતિલકા]
હે પદ્મિની! તુજ કને પદપંક્તિ આવી,  
હે પદ્મિની! તુજ કને પદપંક્તિ આવી,  
પદ્માનના મુજ મને ઝટ આપ લાવી;  
પદ્માનના મુજ મને ઝટ આપ લાવી;  
Line 114: Line 114:
લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ]
લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[માલિની]
{{Block center|<poem>{{gap|4em}}[માલિની]
કિસલય ગજરાને મોખરે જે હલાવે,  
કિસલય ગજરાને મોખરે જે હલાવે,  
ભ્રમરગણ તણી આ પંક્તિને જેહ લાવે;  
ભ્રમરગણ તણી આ પંક્તિને જેહ લાવે;  
Line 122: Line 122:
રામ —અરે, વિરહી જનોના વનમાં આ પવન દાવાનલ છે.
રામ —અરે, વિરહી જનોના વનમાં આ પવન દાવાનલ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[અનુષ્ટુપ]
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
‘તું આખા વિશ્વનો પ્રાણ,' એ મિથ્યા સહુ ઊંચરે;  
‘તું આખા વિશ્વનો પ્રાણ,' એ મિથ્યા સહુ ઊંચરે;  
કાં કે વિશ્વે રહ્યો હું છું, છતાં તું બાકીનું હરે. ૧૧</poem>}}
કાં કે વિશ્વે રહ્યો હું છું, છતાં તું બાકીનું હરે. ૧૧</poem>}}
Line 133: Line 133:
મારી સખીના સ્વાભાવિક સુરભિમુખમારુતે તારો પરાભવ કર્યો, એટલે તે વેરને યાદ રાખતો તું મૂગો ઊભો છે, નહિ વારુ?
મારી સખીના સ્વાભાવિક સુરભિમુખમારુતે તારો પરાભવ કર્યો, એટલે તે વેરને યાદ રાખતો તું મૂગો ઊભો છે, નહિ વારુ?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[તૂણક]
{{Block center|<poem>{{gap|4em}}[તૂણક]
આમ્રવૃન્દના પરાગ-પૂરમાં લપી જતી,  
આમ્રવૃન્દના પરાગ-પૂરમાં લપી જતી,  
અબ્જની રજ ગ્રહી મધુવ્રતાલિ માલતી.  
અબ્જની રજ ગ્રહી મધુવ્રતાલિ માલતી.  
Line 142: Line 142:
[એક પગલું આગળ ચાલી, કાન માંડી] ભાઈ!
[એક પગલું આગળ ચાલી, કાન માંડી] ભાઈ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[શિખરિણી]
{{Block center|<poem>{{gap|5em}}[શિખરિણી]
અહો! આંબાવાડી મહીં નવલ ફાલે જ લપતી,  
અહો! આંબાવાડી મહીં નવલ ફાલે જ લપતી,  
સખી નક્કી મારી કમલનયના ક્યાંક ફરતી;
સખી નક્કી મારી કમલનયના ક્યાંક ફરતી;
Line 162: Line 162:
[ફરી જોઈ] ભાઈ! હું ધારું છું કે આ જ વેલમાં જાનકી ફૂલો એકઠાં કરતી હતી. તેમ જ,
[ફરી જોઈ] ભાઈ! હું ધારું છું કે આ જ વેલમાં જાનકી ફૂલો એકઠાં કરતી હતી. તેમ જ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[આર્યા]
{{Block center|<poem>{{gap|6em}}[આર્યા]
બધાંય ફૂલો વીણ્યાં, બાકી આ ડાંખળી કરી સઘળી;
બધાંય ફૂલો વીણ્યાં, બાકી આ ડાંખળી કરી સઘળી;
વીણ્યે અહીં આ નીચે, દીસે કુંપળ પડેલ વળી. ૧૬</poem>}}
વીણ્યે અહીં આ નીચે, દીસે કુંપળ પડેલ વળી. ૧૬</poem>}}
Line 171: Line 171:
રામ - હા જાનકી!
રામ - હા જાનકી!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[ગીતિ]
{{Block center|<poem>{{gap|6em}}[ગીતિ]
વિશાલ નયનો, વાંકા કેશ અને બિમ્બ શા અધરવાળું,  
વિશાલ નયનો, વાંકા કેશ અને બિમ્બ શા અધરવાળું,  
હે સુન્દર વદનારી! ક્યારે તુજ તે મુખાબ્જ હું ભાળું? ૧૭</poem>}}
હે સુન્દર વદનારી! ક્યારે તુજ તે મુખાબ્જ હું ભાળું? ૧૭</poem>}}
Line 179: Line 179:
રામ – [હાથમાં લઈ હર્ષ સહિત]
રામ – [હાથમાં લઈ હર્ષ સહિત]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[પુષ્પિતાગ્રા]
{{Block center|<poem>{{gap|2em}}[પુષ્પિતાગ્રા]
બહુ સમય પછી કંઈક મારું  
બહુ સમય પછી કંઈક મારું  
હૃદય સુતપ્ત અહીં શમાવનારું,  
હૃદય સુતપ્ત અહીં શમાવનારું,  
Line 187: Line 187:
[છાતી સરસું ચાંપી, નિસાસો નાખી] ભાઈ! હવે જાનકીને ક્યાં જોશું? કઈ કઈ ફૂલવાડીઓ ગોતશું? કઈ કુંજોમાં ફરી જોશું? બસ, બધી આશાઓ પાણીમાં.
[છાતી સરસું ચાંપી, નિસાસો નાખી] ભાઈ! હવે જાનકીને ક્યાં જોશું? કઈ કઈ ફૂલવાડીઓ ગોતશું? કઈ કુંજોમાં ફરી જોશું? બસ, બધી આશાઓ પાણીમાં.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[અનુષ્ટુપ]
{{Block center|<poem>{{gap|5em}}[અનુષ્ટુપ]
આગથી સળગી જાણે દિશાઓ દીસતી મને;
આગથી સળગી જાણે દિશાઓ દીસતી મને;
વિશ્વ પ્રિયા વિનાનું આ સૂનકાર જ છે મને. ૧૯</poem>}}
વિશ્વ પ્રિયા વિનાનું આ સૂનકાર જ છે મને. ૧૯</poem>}}
Line 234: Line 234:
રામ – એમાં શી નવાઈ!
રામ – એમાં શી નવાઈ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> [ગીતિ]
{{Block center|<poem>{{gap|6em}}[ગીતિ]
દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે;
દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે;
અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧</poem>}}
અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧</poem>}}
Line 244: Line 244:
રામ -
રામ -
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[સોરઠો]
{{Block center|<poem>{{gap|6em}}[સોરઠો]
સજ્જનના ગુણ ચાર, અનુકમ્પા ચાતુર્ય, ને
સજ્જનના ગુણ ચાર, અનુકમ્પા ચાતુર્ય, ને
બીજા પર ઉપકાર, અસહન પરના દુ:ખનું. ૨૨</poem>}}
બીજા પર ઉપકાર, અસહન પરના દુ:ખનું. ૨૨</poem>}}
Line 250: Line 250:
અગસ્ત્ય - આ જાનકી તેમ જ લક્ષ્મણ સહિત લાંબો કાળ રહો. તેમ જ
અગસ્ત્ય - આ જાનકી તેમ જ લક્ષ્મણ સહિત લાંબો કાળ રહો. તેમ જ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[તૂણક]
{{Block center|<poem>{{gap|4em}}[તૂણક]
દોષરૂપ અન્ધકાર લોકને હટાવતી,  
દોષરૂપ અન્ધકાર લોકને હટાવતી,  
સર્વ વિશ્વને સદા અતિ પ્રમોદ આપતી;
સર્વ વિશ્વને સદા અતિ પ્રમોદ આપતી;
Line 260: Line 260:
રામ – આથી બીજું શું પ્રિય છે! તોપણ આ ભરતવાક્ય થાઓ.
રામ – આથી બીજું શું પ્રિય છે! તોપણ આ ભરતવાક્ય થાઓ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>[હરિણી]
{{Block center|<poem>{{gap|6em}}[હરિણી]
નિજ સમયમાં, ઇન્દ્રે પ્રેર્યો, કરી શુભ વૃષ્ટિને,  
નિજ સમયમાં, ઇન્દ્રે પ્રેર્યો, કરી શુભ વૃષ્ટિને,  
જલધર કરો ધાન્યે પૂરી નિરન્તર ભૂમિને;
જલધર કરો ધાન્યે પૂરી નિરન્તર ભૂમિને;