36,217
edits
(+1) |
No edit summary |
||
| Line 33: | Line 33: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મધુ૰ - [બેબાકળી થઈ) અરે! આ તો કનકમૃગને લઈ બાજુમાં રહેલા લક્ષ્મણ સાથે વાતચીત કરતા રામચન્દ્રજી પધાર્યા. ચાલ, હું તો એમનાથી છેટી ભાગી જાઉં. | મધુ૰ - [બેબાકળી થઈ) અરે! આ તો કનકમૃગને લઈ બાજુમાં રહેલા લક્ષ્મણ સાથે વાતચીત કરતા રામચન્દ્રજી પધાર્યા. ચાલ, હું તો એમનાથી છેટી ભાગી જાઉં. | ||
[તેમ કરે છે.] | {{gap|4em}}[તેમ કરે છે.] | ||
[એવે ઉપર કહેવા મુજબના રામ લક્ષ્મણ સહિત પ્રવેશ કરે છે.] | {{gap|4em}}[એવે ઉપર કહેવા મુજબના રામ લક્ષ્મણ સહિત પ્રવેશ કરે છે.] | ||
રામ – કેમ, ભાઈ! આ કનકમૃગને જોઈ જાનકી સંતોષ પામશે જ. નહિ વારુ? | રામ – કેમ, ભાઈ! આ કનકમૃગને જોઈ જાનકી સંતોષ પામશે જ. નહિ વારુ? | ||
લક્ષ્મણ — વચનમાત્રથી દેવીના કુતૂહલને વારતા એવા આપની આ કૃપા જ કનકમૃગના લાભ કરતાંય મોટો સંતોષ આપશે. | લક્ષ્મણ — વચનમાત્રથી દેવીના કુતૂહલને વારતા એવા આપની આ કૃપા જ કનકમૃગના લાભ કરતાંય મોટો સંતોષ આપશે. | ||
| Line 40: | Line 40: | ||
લક્ષ્મણ – 'પહેલું વેરી તે સ્વજન' એ કાંઈ ખોટું નથી. સ્નેહને લીધે સ્વજન કિંવા પ્રિયજન વિષે શંકા થાય જ. | લક્ષ્મણ – 'પહેલું વેરી તે સ્વજન' એ કાંઈ ખોટું નથી. સ્નેહને લીધે સ્વજન કિંવા પ્રિયજન વિષે શંકા થાય જ. | ||
મધુ૰ – [નિસાસો નાખી] કોઈ પણ રીતે બનેલી હકીક્ત કહેવી જ પડશે; માટે જાઉં. આ સમયે કહી જ દઉં. | મધુ૰ – [નિસાસો નાખી] કોઈ પણ રીતે બનેલી હકીક્ત કહેવી જ પડશે; માટે જાઉં. આ સમયે કહી જ દઉં. | ||
[પાસે જાય છે.] | {{gap|4em}}[પાસે જાય છે.] | ||
લક્ષ્મણ – [મધુકરિકાને જોઈ સ્વગત] આ બાપડી મધુકરિકા ઊતરેલ ચહેરે એકલી અટૂલી આવે છે. મને લાગે છે કે, સીતાજી સમ્બન્ધમાં કાંઈક વિશેષ થયું લાગે છે. | લક્ષ્મણ – [મધુકરિકાને જોઈ સ્વગત] આ બાપડી મધુકરિકા ઊતરેલ ચહેરે એકલી અટૂલી આવે છે. મને લાગે છે કે, સીતાજી સમ્બન્ધમાં કાંઈક વિશેષ થયું લાગે છે. | ||
મધુ૰ – મહારાજનો વિજય થાઓ. | મધુ૰ – મહારાજનો વિજય થાઓ. | ||
| Line 90: | Line 90: | ||
શિરથી લાખ વધાવું હું રુ ડેરી. ૭</poem>}} | શિરથી લાખ વધાવું હું રુ ડેરી. ૭</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[એમ ત્યાં રહેલાં પગલાંની નિશાનીને નમે છે.] | {{gap|4em}}[એમ ત્યાં રહેલાં પગલાંની નિશાનીને નમે છે.] | ||
લક્ષ્મણ – ભારે થઈ. આ તો ભાઈને ઉન્માદદશા પ્રાપ્ત થઈ આર્ય! એ જાનકીજી નથી. [એમ રામનું માથું ઊંચું કરે છે.] | લક્ષ્મણ – ભારે થઈ. આ તો ભાઈને ઉન્માદદશા પ્રાપ્ત થઈ આર્ય! એ જાનકીજી નથી. [એમ રામનું માથું ઊંચું કરે છે.] | ||
રામ- [ઊઠી છોડ જોઈ] અહો! મહીતલ પર પડેલા મકરન્દના પાન માટે ફૂલોના અન્તર્ભાગથી આવી પડતી આ મધુકરોની માલાએ મધના ભારથી નમી પડેલા ફૂલવાળા આ લાલ છોડને જોવાથી મને મોહ કર્યો. | રામ- [ઊઠી છોડ જોઈ] અહો! મહીતલ પર પડેલા મકરન્દના પાન માટે ફૂલોના અન્તર્ભાગથી આવી પડતી આ મધુકરોની માલાએ મધના ભારથી નમી પડેલા ફૂલવાળા આ લાલ છોડને જોવાથી મને મોહ કર્યો. | ||
| Line 111: | Line 111: | ||
[વિચાર કરી] આ પણ પોતાનાં હસતાં કમલ વડે, પ્રિયા આ બાજુ ગઈ છે, એમ બતાવે છે. | [વિચાર કરી] આ પણ પોતાનાં હસતાં કમલ વડે, પ્રિયા આ બાજુ ગઈ છે, એમ બતાવે છે. | ||
લક્ષ્મણ - અહીંથી આંબાવાડી બાજુ સગડ લાગે છે. | લક્ષ્મણ - અહીંથી આંબાવાડી બાજુ સગડ લાગે છે. | ||
[બન્ને આંબાવાડીમાં જાય છે.] | {{gap|4em}}[બન્ને આંબાવાડીમાં જાય છે.] | ||
લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ] | લક્ષ્મણ – [સ્વગત] ભાઈનું હૃદય બીજી બાજુ વાળું. [પ્રકટ] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 152: | Line 152: | ||
લક્ષ્મણ - મોટાભાઈ! આ તો કોયલનો ટહુકો સંભળાય છે. અહીં તો જાનકીજી લાગતાં નથી. | લક્ષ્મણ - મોટાભાઈ! આ તો કોયલનો ટહુકો સંભળાય છે. અહીં તો જાનકીજી લાગતાં નથી. | ||
રામ – [ફરી કાન માંડી] અહો! આ જ કોયલનો ટહુકો અત્યારે કોમલ વીણાના સૂરને સાંભળ્યા પછી ઢોલના ધમાકા જેવો કઠોર લાગે છે. | રામ – [ફરી કાન માંડી] અહો! આ જ કોયલનો ટહુકો અત્યારે કોમલ વીણાના સૂરને સાંભળ્યા પછી ઢોલના ધમાકા જેવો કઠોર લાગે છે. | ||
[લક્ષ્મણ બીજી બાજુ બતાવે છે.] | {{gap|4em}}[લક્ષ્મણ બીજી બાજુ બતાવે છે.] | ||
લક્ષ્મણ - ચાલો અહીંથી પણ આ ફૂલવાડીઓમાં જોઈએ. | લક્ષ્મણ - ચાલો અહીંથી પણ આ ફૂલવાડીઓમાં જોઈએ. | ||
રામ – ઠીક. [એમ એક પગલું આગળ ચાલી, જોઈ, હર્ષ સહિત] ભાઈ! જાનકીને જોઈ | રામ – ઠીક. [એમ એક પગલું આગળ ચાલી, જોઈ, હર્ષ સહિત] ભાઈ! જાનકીને જોઈ | ||
લક્ષ્મણ – ભાઈ! ક્યાં છે જાનકીજી? | લક્ષ્મણ – ભાઈ! ક્યાં છે જાનકીજી? | ||
રામ – જોને, આ સામે જ રહી. [એમ સામે રહેલી વેલની પાસે જઈ, જોઈ] અરે! આ તો ભ્રમણા જ. | રામ – જોને, આ સામે જ રહી. [એમ સામે રહેલી વેલની પાસે જઈ, જોઈ] અરે! આ તો ભ્રમણા જ. | ||
[ઔપચ્છન્દસિક] | {{gap|4em}}[ઔપચ્છન્દસિક] | ||
કુસુમસ્તબકો થકી નમેલી, હલતાં સુન્દર કુંપળે ભરેલી; | કુસુમસ્તબકો થકી નમેલી, હલતાં સુન્દર કુંપળે ભરેલી; | ||
અહીં સન્મુખ વેલ છે જ પેલી, ભ્રમરોના કલગુંજને રહેલી. ૧૫ | અહીં સન્મુખ વેલ છે જ પેલી, ભ્રમરોના કલગુંજને રહેલી. ૧૫ | ||
| Line 205: | Line 205: | ||
લક્ષ્મણ — વૈદેહી, ત્યમ આપ હું, | લક્ષ્મણ — વૈદેહી, ત્યમ આપ હું, | ||
રામ - ... .... .... પ્રિયતમા હા જાનકી! ક્યાં રહી? | રામ - ... .... .... પ્રિયતમા હા જાનકી! ક્યાં રહી? | ||
[પડદા પાછળ] | {{gap|4em}}[પડદા પાછળ] | ||
બેટી! બીજે મા. | બેટી! બીજે મા. | ||
લક્ષ્મણ – [કાન માંડી, હર્ષસહિત વિચાર કરી] મોટાભાઈ! મધુકરિકાની સાથે રહેલાં જાનકીજીને સાન્ત્વન કરતા મહર્ષિ અગસ્ત્ય આ જ દિશામાં પધારે છે. | લક્ષ્મણ – [કાન માંડી, હર્ષસહિત વિચાર કરી] મોટાભાઈ! મધુકરિકાની સાથે રહેલાં જાનકીજીને સાન્ત્વન કરતા મહર્ષિ અગસ્ત્ય આ જ દિશામાં પધારે છે. | ||
[તેવે ઉપર મુજબના અગસ્ત્ય પ્રવેશ કરે છે.] | {{gap|4em}}[તેવે ઉપર મુજબના અગસ્ત્ય પ્રવેશ કરે છે.] | ||
અગસ્ત્ય - બેટી! બીજે મા. તને ગોતતા ઓ રહ્યા રામ અને લક્ષ્મણ. | અગસ્ત્ય - બેટી! બીજે મા. તને ગોતતા ઓ રહ્યા રામ અને લક્ષ્મણ. | ||
સીતા— [રામને જોઈ શરમાઈ, સ્વગત] અહો! મારાં મોટાં ભાગ્ય કે આ જ આંખે પ્રિયતમનાં દર્શન કર્યાં. | સીતા— [રામને જોઈ શરમાઈ, સ્વગત] અહો! મારાં મોટાં ભાગ્ય કે આ જ આંખે પ્રિયતમનાં દર્શન કર્યાં. | ||
| Line 234: | Line 234: | ||
રામ – એમાં શી નવાઈ! | રામ – એમાં શી નવાઈ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> [ગીતિ] | |||
દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે; | દવથી ખાખ થયેલી વનલક્ષ્મીનું સ્વરૂપ મૂળ કરે; | ||
અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧</poem>}} | અખિલ જગતના હિતકર, ધનિતણો આ સ્વભાવ છે જ ખરે. ૨૧</poem>}} | ||
| Line 266: | Line 266: | ||
ત્વરિત તરવા, નૌકારૂપે સમાગમ સન્તનો. ૨૪</poem>}} | ત્વરિત તરવા, નૌકારૂપે સમાગમ સન્તનો. ૨૪</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[બધાં જાય છે.] | {{gap|4em}}[બધાં જાય છે.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||