સુરેશ જોષીથી સુરેશ જોષી: Difference between revisions

Artimundra (talk | contribs)
No edit summary
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= સુરેશ જોશીથી સુરેશ જોશી - Ekatra Wiki
|title= સુરેશ જોષીથી સુરેશ જોષી - Ekatra Foundation
|keywords= સુરેશ જોશીથી સુરેશ જોશી સુમન શાહ, સુમન શાહના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Suman Shah books
|keywords= સુરેશ જોષીથી સુરેશ જોષી સુમન શાહ, સુમન શાહના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Suman Shah books
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|image= Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 14: Line 14:
{{BookCover
{{BookCover
|cover_image = File:Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|cover_image = File:Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|title = સુરેશ જોશીથી સુરેશ જોશી
|title = સુરેશ જોષીથી સુરેશ જોષી
|author = સુમન શાહ
|author = સુમન શાહ


Line 20: Line 20:
<center>
<center>
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
|<center>{{gap}}[https://issuu.com/ekatra/docs/suresh_joshi_thi_suresh_joshi-suman_shah?fr=sNWU4MTM2NTg1OTI પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}</center>
|<center>{{gap}}[https://ekatra.org/ebooks/suresh-joshi-thi-suresh-joshi/read#flipbook-6a5c4ae5d5e8a પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}</center>
|}</center>
|}</center>
<br>
<br>
Line 27: Line 27:
|text =  
|text =  
{{Poem2Open}}
{{Poem2Open}}
'''સુરેશ જોશીથી સુરેશ જોશી (૧૯૭૮)''' : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોશીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોશીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.
'''‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮)''' : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.


{{Right|'''— રમેશ ર. દવે'''<br>‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર}}
{{Right|'''— રમેશ ર. દવે'''<br>‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર}}
Line 35: Line 35:


[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]
[[Category:રમણલાલ જોશી]]
[[Category:સુરેશ જોષી]]
[[Category:સુમન શાહ]]