સુરેશ જોષીથી સુરેશ જોષી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
Artimundra (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= સુરેશ જોષીથી સુરેશ જોષી - Ekatra Wiki
|title= સુરેશ જોષીથી સુરેશ જોષી - Ekatra Foundation
|keywords= સુરેશ જોષીથી સુરેશ જોષી સુમન શાહ, સુમન શાહના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Suman Shah books
|keywords= સુરેશ જોષીથી સુરેશ જોષી સુમન શાહ, સુમન શાહના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Suman Shah books
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|image= Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 20: Line 20:
<center>
<center>
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
|<center>{{gap}}[https://issuu.com/ekatra/docs/suresh_joshi_thi_suresh_joshi-suman_shah?fr=sNWU4MTM2NTg1OTI પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}</center>
|<center>{{gap}}[https://ekatra.org/ebooks/suresh-joshi-thi-suresh-joshi/read#flipbook-6a5c4ae5d5e8a પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}</center>
|}</center>
|}</center>
<br>
<br>
Line 36: Line 36:
[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]
[[Category:સુરેશ જોષી]]
[[Category:સુરેશ જોષી]]
[[Category:સુમન શાહ]]

Latest revision as of 03:56, 19 July 2026



સુરેશ જોષીથી સુરેશ જોષી

સુમન શાહ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.

— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર