ભગવાનની વાતો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Created page with "{{#seo: |title_mode= replace |title= ભગવાનની વાતો - Ekatra Wiki |keywords= ભગવાનની વાતો, દિલીપ ઝવેરી, સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી, Dileep Jhaveri books, Bhagwan ni Vato |description=This is home page for this wiki |image= Tartamya by Anantrai Raval cover.png |image_alt=Wiki Logo |site_name=Ekatra Wiki |locale=gu-IN |type=website |modified_time={{REV..."

Artimundra (talk | contribs)
No edit summary

(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= ભગવાનની વાતો - Ekatra Wiki
|title= ભગવાનની વાતો - Ekatra Foundation
|keywords= ભગવાનની વાતો, દિલીપ ઝવેરી, સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી, Dileep Jhaveri books, Bhagwan ni Vato
|keywords= ભગવાનની વાતો, દિલીપ ઝવેરી, સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી, Dileep Jhaveri books, Bhagwan ni Vato
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Tartamya by Anantrai Raval cover.png
|image= Tartamya by Anantrai Raval cover.png
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 21: Line 21:

{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;"
|{{gap}}[https://issuu.com/ekatra/docs/_?fr=sZjIyMDY0MTA3NDA પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}
|{{gap}}[https://ekatra.org/ebooks/bhagvanni-vato/read#flipbook-6a5c4b424cd47 પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}

Line 34: Line 34:

[[Category:કવિતા]]
[[Category:દિલીપ ઝવેરી]]

Latest revision as of 03:58, 19 July 2026

ભગવાનની વાતો

દિલીપ ઝવેરી

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો

કૃતિ-પરિચય

ભગવાનની સાથે વાતો કરનારા તો કે બાળકસંતજ્ઞાનીકવિ. આમાંથી લખી જાણે કવિ. ભગવાન બોલે ને કવિ લખે. એ લખે એટલે ભગવાન વાતો કરે કવિતામાં. જેટલી ભગવાનની વાતો એટલી કવિની કવિતા. ઘણી ઘણી ભાષામાં કવિઓએ ભગવાનને બોલતા કર્યા છે આમ. એમાં એક તે દિલીપ ઝવેરી. દિલીપ ઝવેરીએ લખેલી ‘ભગવાનની વાતો’ નિતનિરાળી ગુજરાતીમાં નખરાળી કવિતા. ગુજરાતી કવિતાના અવનવા પ્રદેશો દેખાડનાર આ કવિને ગુજરાત જેટલું ઓળખે એથી વધુ જગત ઓળખે. એટલે થોડાક રંજ સાથે પણ આ કવિ લખતા રહ્યા છે આજ સુધી. આવતીકાલની ગુજરાતી કવિતા. — રાજેશ પંડ્યા