ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/કૃતિ-પરિચય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} 'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિન..."
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. 'ગુજરાતી સાહિત્યકોશ'માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. 'ગુજરાતી સાહિત્યકોશ'માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right|'''– ચિમનલાલ ત્રિવેદી'''<br>પરામર્શક}}
{{rh|||'''– ચિમનલાલ ત્રિવેદી'''<br>પરામર્શક}}<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સંપાદક-પરિચય
|previous = સંપાદક-પરિચય
|next = ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી
|next = ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી
}}
}}

Latest revision as of 02:30, 21 July 2026

કૃતિ-પરિચય

‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે. આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. ‘ગુજરાતી સાહિત્યકોશ’માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.

– ચિમનલાલ ત્રિવેદી
પરામર્શક