કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{DISPLAYTITLE:<span style="opacity:0;position:absolute;">{{FULLPAGENAME}}</span>}} {{Heading|કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્...")
(No difference)

Revision as of 19:29, 7 September 2021


કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ

ઈ-બુક સંપાદન : રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનાં સર્વ – 7 પુસ્તકોની આ ઈ-શ્રેણી એક સાથે પ્રગટ થાય છે. શ્રીધરાણીની લેખક-પ્રતિભાનું ફલક વિશાળ હતું – નાની વયે કૉળેલી કવિશિક્તથી લઈને વ્યાપક જ્ઞાન-સંપર્કથી પોષાયેલી, અંગ્રેજી ગ્રંથોમાં પણ પ્રગટેલી વિચાર-ચિંતન-શિક્ત સુધી. ગુજરાતીમાં એમની સર્જકપ્રતિભા કવિતા, નાટક, વાર્તા દ્વારા આવિષ્કાર પામી. દરેક પુસ્તકમાં એમણે પોતાની કાવ્યસમજ ને વૌચારિક ભૂમિકા દર્શાવતાં ગદ્ય-લખાણો પણ સામેલ કર્યાં છે. આ ઈ-સંપાદનમાં તે તે કૃતિઓનાં પ્રાસ્તાવિકો રૂપે તેમજ પરિશિષ્ટો રૂપે મુકાયેલી લેખક-કેફિયતો અને ભૂમિકાઓ, તથા અભ્યાસીઓએ લખેલી સમીક્ષિત પ્રસ્તાવનાઓ –એ બધું યોગ્ય ક્રમે ગોઠવ્યું છે; એ વિગતોના (અનુ)ક્રમમાં નિર્દેશ કર્યા છે; દરેક પુસ્તકને અંતે શ્રીધરાણીની જીવનક્રમિકા તથા એમના ગુજરાતી-અંગ્રેજી સર્વ ગ્રંથોની સૂચિ મૂકી છે; દરેક કૃતિ(ટેક્સ્ટ)ની આવૃત્તિઓને ક્રમ-પૃષ્ઠ પર નોંધી આપી છે ને સુવાચ્ય મુદ્રણ-સજ્જા કરી છે. [ઈ-બુક સંપાદન : રમણ સોની,2021]



કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ
Kodiya-title.jpg

લેખક: કૃષ્ણલાલ શ્રીધરાણી


Ushnas F-1.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર


Asvad Shreni-Jayant Pathak-title.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર


Chandrakant Sheth-1.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર


5-Balmukund Dave.jpg

સંપાદક: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર