19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ::::'''અષાઢી બીજ * જગન્નાથનો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}} | {{Heading|જગન્નાથનો રથ|ભોળાભાઈ પટેલ}} | ||
<poem> | |||
'''અષાઢી બીજ * જગન્નાથનો ઉજાગરો''' | |||
'''સૂર્યનો રથ * કોણાર્કની પ્રથમ''' | |||
'''મુલાકાત * કામદેવતાનું કદંબ વૃક્ષ''' | |||
</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અષાઢી બીજ એટલે રથયાત્રાનું મહા પર્વ. ગોકુળ-વૃન્દાવન છોડી કૃષ્ણ-બલરામ અક્રૂર સાથે રથમાં બેસી મથુરા સિધાવ્યા. એ મહાન ઘટનાની સ્મૃતિ આ પર્વ સાથે જોડવામાં આવે છે. અમદાવાદમાં આ વર્ષે જગન્નાથનો રથ રાજમાર્ગો પર સરકારની અનુમતિ ન મળવા છતાં નીકળ્યો. કંસ આદિ દુષ્ટોના દલન માટે વૃન્દાવનની લીલા છોડી કૃષ્ણ મથુરા ગયા હતા, ‘માથુર’ થયા હતા. | અષાઢી બીજ એટલે રથયાત્રાનું મહા પર્વ. ગોકુળ-વૃન્દાવન છોડી કૃષ્ણ-બલરામ અક્રૂર સાથે રથમાં બેસી મથુરા સિધાવ્યા. એ મહાન ઘટનાની સ્મૃતિ આ પર્વ સાથે જોડવામાં આવે છે. અમદાવાદમાં આ વર્ષે જગન્નાથનો રથ રાજમાર્ગો પર સરકારની અનુમતિ ન મળવા છતાં નીકળ્યો. કંસ આદિ દુષ્ટોના દલન માટે વૃન્દાવનની લીલા છોડી કૃષ્ણ મથુરા ગયા હતા, ‘માથુર’ થયા હતા. | ||
| Line 148: | Line 149: | ||
આ મંદિરને એના પૂરા રૂપમાં કલ્પો ત્યારે જગન્નાથપુરીના મંદિરના પ્રવેશદ્વારે રોપેલો વિજયસ્તંભ કોણાર્કના પ્રાંગણમાં રોપશો, કારણ કે એ મૂળે ત્યાં હતો; અને પછી ઝાઉનાં વૃક્ષો વટાવી નજીક આમંત્રણ આપતા સાગરકાંઠે ઊભા રહી, કંઈ નહિ તો એનાં ઊછળતાં મોજાંથી અવશ્ય ભીના થશો. | આ મંદિરને એના પૂરા રૂપમાં કલ્પો ત્યારે જગન્નાથપુરીના મંદિરના પ્રવેશદ્વારે રોપેલો વિજયસ્તંભ કોણાર્કના પ્રાંગણમાં રોપશો, કારણ કે એ મૂળે ત્યાં હતો; અને પછી ઝાઉનાં વૃક્ષો વટાવી નજીક આમંત્રણ આપતા સાગરકાંઠે ઊભા રહી, કંઈ નહિ તો એનાં ઊછળતાં મોજાંથી અવશ્ય ભીના થશો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = લાલ નદી ભરો ડુંગર | |||
|next = એક આ કલકત્તા | |||
}} | |||
edits