26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 475: | Line 475: | ||

ગુણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિનનિર્વાણ-સ્તવન/મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૮; મુ.)ના કર્તા. | '''ગુણહર્ષ-૧''' [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિનનિર્વાણ-સ્તવન/મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૮; મુ.)ના કર્તા. | ||
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. | કૃતિ : પ્રાસ્તસંગ્રહ. | ||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ગુણહર્ષશિષ્ય [ ]: જૈન. ૨૩ કડીની ‘જિનદાસ-સોભાગદે-સઝાય/શિયલપાલન-સઝાય’ (મુ.)ના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે પરંતુ ૪ કડીની ‘અગિયારશની સ્તુતિ’(લે.ઈ.૧૭૧૩) અને ૧૭ કડીની ‘ગૌતમસ્વામી-સ્તવન’ એ કૃતિઓના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકતું નથી. જુઓ લબ્ધિવિજય. | '''ગુણહર્ષશિષ્ય''' [ ]: જૈન. ૨૩ કડીની ‘જિનદાસ-સોભાગદે-સઝાય/શિયલપાલન-સઝાય’ (મુ.)ના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે પરંતુ ૪ કડીની ‘અગિયારશની સ્તુતિ’(લે.ઈ.૧૭૧૩) અને ૧૭ કડીની ‘ગૌતમસ્વામી-સ્તવન’ એ કૃતિઓના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકતું નથી. જુઓ લબ્ધિવિજય. | ||
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. | કૃતિ : પ્રાસ્તસંગ્રહ. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[કી.જો.]}} | ||

ગુણાકર-૧ [ઈ.૧૨૪૦માં હયાત] : એમને નામે નાગાર્જુનકૃત ‘આશ્ચર્યયોગમાલા/યોગરત્નમાલા’ પરની ગુજરાતી ‘અમૃતરત્નાવલીટીકા’ (ર.ઈ.૧૨૪૦) નોંધાયેલી છે. પરંતુ ગુજરાતી ટીકાના કર્તૃત્વનો આધાર સ્પષ્ટ નથી. ગુણાકરે નાગાર્જુનની કૃતિ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૨૪૦) રચેલી છે તેનો આ અજ્ઞાતકર્તુક અનુવાદ પણ હોઈ શકે. | '''ગુણાકર-૧''' [ઈ.૧૨૪૦માં હયાત] : એમને નામે નાગાર્જુનકૃત ‘આશ્ચર્યયોગમાલા/યોગરત્નમાલા’ પરની ગુજરાતી ‘અમૃતરત્નાવલીટીકા’ (ર.ઈ.૧૨૪૦) નોંધાયેલી છે. પરંતુ ગુજરાતી ટીકાના કર્તૃત્વનો આધાર સ્પષ્ટ નથી. ગુણાકરે નાગાર્જુનની કૃતિ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૨૪૦) રચેલી છે તેનો આ અજ્ઞાતકર્તુક અનુવાદ પણ હોઈ શકે. | ||
સંદર્ભ : ડિકૅટલૉગ ભાઈ:૧૬(૧). [ચ.શે.] | સંદર્ભ : ડિકૅટલૉગ ભાઈ:૧૬(૧). {{Right|[ચ.શે.]}} | ||

ગુણાકર(સૂરિ)-૨ [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ધનપાલકૃત ‘સાવયવિહિ’ના અનુવાદરૂપ, વસ્તુ, ભાસ અને ઢાળના પદબંધ ધરાવતા, શ્રાવકોને સમ્યગ્ આચાર પ્રબોધતા, ૫૦ કડીના અપભ્રંશમિશ્ર ગુજરાતી ભાષાના ‘શ્રાવકવિધિ-રાસ’ (ર.ઈ.૧૩૧૩/૧૩૧૫; મુ.)ના કર્તા. | '''ગુણાકર(સૂરિ)-૨''' [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ધનપાલકૃત ‘સાવયવિહિ’ના અનુવાદરૂપ, વસ્તુ, ભાસ અને ઢાળના પદબંધ ધરાવતા, શ્રાવકોને સમ્યગ્ આચાર પ્રબોધતા, ૫૦ કડીના અપભ્રંશમિશ્ર ગુજરાતી ભાષાના ‘શ્રાવકવિધિ-રાસ’ (ર.ઈ.૧૩૧૩/૧૩૧૫; મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ - ‘ગુણાકરસૂરિકૃત શ્રાવક-વિધિરાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). | કૃતિ : જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દ. દેશાઈ, ઈ.૧૯૩૬ - ‘ગુણાકરસૂરિકૃત શ્રાવક-વિધિરાસ’, સં. મોહનલાલ દ. દેશાઈ (+સં.). | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી. [ચ.શે.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

ગુણાતીતાનંદ [જ.ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧, આસો સુદ ૧૫, મંગળવાર-અવ.ઈ.૧૮૬૭/સં. ૧૯૨૩, આસો સુદ ૧૨, ગુરુવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદશિષ્ય. જામનગર પાસે ભાદરા ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. જન્મનામ મૂળજી. પિતાનામ ભોળાનાથ શર્મા. માતાનામ સાકરબા. બાળપણથી જ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો. પહેલાં રામાનંદસ્વામીના અનુયાયી ભક્ત. પછીથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી સહજાનંદ પાસે ઈ.૧૮૧૦માં દીક્ષા લીધી. જૂનાગઢ મંદિરના પ્રારંભથી જ દેખભાળનું કામ કર્યું અને પછીથી મહંતપદે આવ્યા. અક્ષરવાસ ગોંડલમાં. સ્વામી સહજાનંદે તેમને અક્ષરમૂર્તિ તરીકે ઓળખાવ્યા હતા. પ્રતાપી વ્યક્તિત્વ ધરાવતા ગુણાતીતાનંદે ધર્મપ્રચાર અને સમાજસુધારાનું અસરકારક કામ કરી સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. | '''ગુણાતીતાનંદ''' [જ.ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧, આસો સુદ ૧૫, મંગળવાર-અવ.ઈ.૧૮૬૭/સં. ૧૯૨૩, આસો સુદ ૧૨, ગુરુવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સહજાનંદશિષ્ય. જામનગર પાસે ભાદરા ગામે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ. જન્મનામ મૂળજી. પિતાનામ ભોળાનાથ શર્મા. માતાનામ સાકરબા. બાળપણથી જ ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો. પહેલાં રામાનંદસ્વામીના અનુયાયી ભક્ત. પછીથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી સહજાનંદ પાસે ઈ.૧૮૧૦માં દીક્ષા લીધી. જૂનાગઢ મંદિરના પ્રારંભથી જ દેખભાળનું કામ કર્યું અને પછીથી મહંતપદે આવ્યા. અક્ષરવાસ ગોંડલમાં. સ્વામી સહજાનંદે તેમને અક્ષરમૂર્તિ તરીકે ઓળખાવ્યા હતા. પ્રતાપી વ્યક્તિત્વ ધરાવતા ગુણાતીતાનંદે ધર્મપ્રચાર અને સમાજસુધારાનું અસરકારક કામ કરી સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. | ||
ગુણાતીતાનંદે અનેક પ્રસંગોએ ધર્મબોધની અને સહજાનંદસ્વામીની વાતો કરેલી તે (મુ.) એમના જાગાભક્ત વગેરે કેટલાક ભક્તો દ્વારા નોંધાયેલી છે. એમાં કેટલાક ભાગોમાં ગુણાતીતાનંદસ્વામીનાં વચનો જ ઉતારવામાં આવ્યાં છે, પરંતુ કેટલાક ભાગોમાં પ્રસંગનો સંદર્ભ એટલી વીગતે વર્ણવાય છે કે તેનું કર્તૃત્વ ગુણાતીતાનંદસ્વામીનું ન જ ગણી શકાય. એ ભાગો કેટલેક અંશે ચરિત્રવર્ણનના બની જાય છે. સ્વામીની વાતોમાં બોલચાલની સરળ શૈલીમાં અને દૃષ્ટાંત સાથે ધર્મબોધ અપાયેલો જોવા મળે છે. | ગુણાતીતાનંદે અનેક પ્રસંગોએ ધર્મબોધની અને સહજાનંદસ્વામીની વાતો કરેલી તે (મુ.) એમના જાગાભક્ત વગેરે કેટલાક ભક્તો દ્વારા નોંધાયેલી છે. એમાં કેટલાક ભાગોમાં ગુણાતીતાનંદસ્વામીનાં વચનો જ ઉતારવામાં આવ્યાં છે, પરંતુ કેટલાક ભાગોમાં પ્રસંગનો સંદર્ભ એટલી વીગતે વર્ણવાય છે કે તેનું કર્તૃત્વ ગુણાતીતાનંદસ્વામીનું ન જ ગણી શકાય. એ ભાગો કેટલેક અંશે ચરિત્રવર્ણનના બની જાય છે. સ્વામીની વાતોમાં બોલચાલની સરળ શૈલીમાં અને દૃષ્ટાંત સાથે ધર્મબોધ અપાયેલો જોવા મળે છે. | ||
કૃતિ : ૧. ગુણાતીતાનંદસ્વામીની વાતો, સં. બાલમુકુંદદાસજી, સં. ૧૯૭૫; ૨. ગુણાતીતાનંદસ્વામીની વાતો, પ્ર. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૬(ત્રીજી આ.) (+સં.). | કૃતિ : ૧. ગુણાતીતાનંદસ્વામીની વાતો, સં. બાલમુકુંદદાસજી, સં. ૧૯૭૫; ૨. ગુણાતીતાનંદસ્વામીની વાતો, પ્ર. બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમની સંસ્થા, ઈ.૧૯૭૬(ત્રીજી આ.) (+સં.). | ||
સંદર્ભ : ગુણાતીતાનંદ સ્વામી: ૧-૨, સં. હર્ષદરાય ત્રિ. દવે, ઈ.૧૯૭૭ (બીજી. આ.) [હ.ત્રિ.] | સંદર્ભ : ગુણાતીતાનંદ સ્વામી: ૧-૨, સં. હર્ષદરાય ત્રિ. દવે, ઈ.૧૯૭૭ (બીજી. આ.) {{Right|[હ.ત્રિ.]}} | ||

ગુમાન [ ]: કૃષ્ણભક્તિનાં પદના કર્તા. | '''ગુમાન''' [ ]: કૃષ્ણભક્તિનાં પદના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.] | સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. {{Right|[કી.જો.]}} | ||

ગુમાનચંદ [ઈ.૧૮૧૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં ખુશાલચંદના શિષ્ય. ‘કેશીગૌતમ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૮૧૧/સં. ૧૮૬૭, માગશર સુદ ૫)ના કર્તા. | |||
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.] | '''ગુમાનચંદ''' [ઈ.૧૮૧૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં ખુશાલચંદના શિષ્ય. ‘કેશીગૌતમ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૮૧૧/સં. ૧૮૬૭, માગશર સુદ ૫)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}} | |||
ગુરુદાસ [ઈ.૧૬૩૬માં હયાત] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમિનાથરેખતા-છંદ’, ‘ધ્યાન-છત્રીસી’ તથા ૧ સઝાય (ર.ઈ.૧૬૩૬)ના કર્તા. |

સંદર્ભ : કૅટલૉગગુરા. [શ્ર.ત્રિ.] | |||
'''ગુરુદાસ''' [ઈ.૧૬૩૬માં હયાત] : જૈન સાધુ. ૮ કડીની ‘નેમિનાથરેખતા-છંદ’, ‘ધ્યાન-છત્રીસી’ તથા ૧ સઝાય (ર.ઈ.૧૬૩૬)ના કર્તા. | |||
સંદર્ભ : કૅટલૉગગુરા. {{Right|[શ્ર.ત્રિ.]}} | |||

‘ગુરુશિષ્ય-સંવાદ’ [ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર] : અખાની આ કૃતિ (મુ.) દોહરા-ચોપાઈની અનુક્રમે ૪૯, ૭૫, ૧૧૧ અને ૮૫ કડીઓ તથા પંચભૂતભેદ, જ્ઞાનનિવદયોગ, મુમુક્ષુમહામુક્તલક્ષણ અને તત્ત્વજ્ઞાનનિરૂપણ એવાં નામાભિધાન ધરાવતા ૪ ખંડોમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં ૫ મહાભૂતોનાં લક્ષણો સદૃષ્ટાંત સમજાવ્યાં છે, બીજા ખંડમાં માયાએ ઊભા કરેલા ભેદો દર્શાવી મનનું કર્તૃત્વ સ્પષ્ટ કર્યું છે અને જ્ઞાનપૂર્વકના નિર્વેદ એટલે કે વૈરાગ્યનો બોધ કર્યો છે. ત્રીજા ખંડમાં અણલિંગી અવસ્થા પ્રાપ્ત કરેલ તત્ત્વદર્શીનાં સત્યભાષણ આદિ ૩૦ ગુણલક્ષણો વર્ણવ્યાં છે અને સદેહી ને વિદેહી, જોગી, ભોગી ને કર્મઠ વગેરે તત્ત્વદર્શી હોઈ શકે છે એ સમજાવ્યું છે; ચોથા ખંડમાં દ્રવ્યાદ્વૈત, ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને એ સૌની ઉપર રહેલી કેવલાદ્વૈત ભૂમિકાને સ્ફુટ કરી છે. કૃતિના અંતમાં “હું હુંને પ્રણમી કહું” એ શિષ્યની ઉક્તિમાંથી સૂચવાતો ગુરુશિષ્યની એકતાનો વિચાર અખાની કેવલાદ્વૈતની ભૂમિકાને અનુરૂપ છે. સંવાદશૈલી, પારિભાષિક ને લૌકિક દૃષ્ટાંતો અને કેટલીક વર્ણનછટાઓથી કૃતિ રસાવહ બની છે. મુમુક્ષુનું અને બ્રહ્માનુભવના સમુલ્લાસનું વર્ણન જેવાં કેટલાંક વર્ણનો એની મનોરમતાથી ધ્યાન ખેંચે છે. | '''‘ગુરુશિષ્ય-સંવાદ’''' [ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર] : અખાની આ કૃતિ (મુ.) દોહરા-ચોપાઈની અનુક્રમે ૪૯, ૭૫, ૧૧૧ અને ૮૫ કડીઓ તથા પંચભૂતભેદ, જ્ઞાનનિવદયોગ, મુમુક્ષુમહામુક્તલક્ષણ અને તત્ત્વજ્ઞાનનિરૂપણ એવાં નામાભિધાન ધરાવતા ૪ ખંડોમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં ૫ મહાભૂતોનાં લક્ષણો સદૃષ્ટાંત સમજાવ્યાં છે, બીજા ખંડમાં માયાએ ઊભા કરેલા ભેદો દર્શાવી મનનું કર્તૃત્વ સ્પષ્ટ કર્યું છે અને જ્ઞાનપૂર્વકના નિર્વેદ એટલે કે વૈરાગ્યનો બોધ કર્યો છે. ત્રીજા ખંડમાં અણલિંગી અવસ્થા પ્રાપ્ત કરેલ તત્ત્વદર્શીનાં સત્યભાષણ આદિ ૩૦ ગુણલક્ષણો વર્ણવ્યાં છે અને સદેહી ને વિદેહી, જોગી, ભોગી ને કર્મઠ વગેરે તત્ત્વદર્શી હોઈ શકે છે એ સમજાવ્યું છે; ચોથા ખંડમાં દ્રવ્યાદ્વૈત, ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને એ સૌની ઉપર રહેલી કેવલાદ્વૈત ભૂમિકાને સ્ફુટ કરી છે. કૃતિના અંતમાં “હું હુંને પ્રણમી કહું” એ શિષ્યની ઉક્તિમાંથી સૂચવાતો ગુરુશિષ્યની એકતાનો વિચાર અખાની કેવલાદ્વૈતની ભૂમિકાને અનુરૂપ છે. સંવાદશૈલી, પારિભાષિક ને લૌકિક દૃષ્ટાંતો અને કેટલીક વર્ણનછટાઓથી કૃતિ રસાવહ બની છે. મુમુક્ષુનું અને બ્રહ્માનુભવના સમુલ્લાસનું વર્ણન જેવાં કેટલાંક વર્ણનો એની મનોરમતાથી ધ્યાન ખેંચે છે. | ||
કૃતિ ૨૪૦ ચોપાઈ અને સંમતિના ૧૪ શ્લોક ધરાવે છે એવો ઉલ્લેખ ૧ પ્રતના પાઠમાં હોવાનું નોંધાયું છે, પરંતુ મુદ્રિત વાચનામાં સંમતિના શ્લોકો નથી. [જ.કો.] | કૃતિ ૨૪૦ ચોપાઈ અને સંમતિના ૧૪ શ્લોક ધરાવે છે એવો ઉલ્લેખ ૧ પ્રતના પાઠમાં હોવાનું નોંધાયું છે, પરંતુ મુદ્રિત વાચનામાં સંમતિના શ્લોકો નથી. {{Right|[જ.કો.]}} | ||

ગુલાબ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. બુરહાનપુરના સંઘે વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯)ને કરેલી વિનંતી વર્ણવતી ૭ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. | '''ગુલાબ''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન શ્રાવક. બુરહાનપુરના સંઘે વિજયક્ષમાસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૧૭-ઈ.૧૭૨૯)ને કરેલી વિનંતી વર્ણવતી ૭ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. તથા માર્ચ, ૧૯૪૧ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.). [શ્ર.ત્રિ.] | કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. તથા માર્ચ, ૧૯૪૧ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી (+સં.). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ગુલાબવિજય [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિજયની પરંપરામાં માનવજિયના શિષ્ય. ૧૫૦ ગ્રંથાગ્રના ‘સમેતશિખરગિરિ-રાસ’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, અસાડ વદ ૧૦)ના કર્તા. | '''ગુલાબવિજય''' [ઈ.૧૭૯૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઋદ્ધિવિજયની પરંપરામાં માનવજિયના શિષ્ય. ૧૫૦ ગ્રંથાગ્રના ‘સમેતશિખરગિરિ-રાસ’ (ર.ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, અસાડ વદ ૧૦)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ગુલાબશેખર [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. મેઘશેખરના શિષ્ય. ૫ કડીના ‘ઘૃતકલ્લો-પ્રભુપાર્શ્વનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ફાગણ વદ ૪, મુ.)ના કર્તા. | '''ગુલાબશેખર''' [ઈ.૧૮૨૬માં હયાત] : જૈન સાધુ. મેઘશેખરના શિષ્ય. ૫ કડીના ‘ઘૃતકલ્લો-પ્રભુપાર્શ્વનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ફાગણ વદ ૪, મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈરસંગ્રહ. [શ્ર.ત્રિ.] | કૃતિ : જૈરસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ગુલામઅલી [અવ. ઈ.૧૭૯૭] : દેલમી ઉપદેશક પરંપરાની નિઝારી સૈયદ. પીર સદરુદ્દીનના કડીમાં વસેલા વંશજોમાંના આ સૈયદે કચ્છના કેરા ગામમાં સ્થાયી વસવાટ કરી ધર્મોપદેશનું કામ કરેલું. એ ‘ગુલમાલીશાહ’ને નામે જાણીતા થયેલા. કરાંચીમાં અવસાન. મકબરો કેરામાં. એમને નામે દોહરા-ચોપાઈબદ્ધ ‘મનહર’ નામનો જ્ઞાનબોધક પદોનો સંગ્રહ (*મુ.) મળે છે ને મુખ્યત્વે હિંદી ભાષાના ગણાય એવા કોઈક છૂટક પદ પણ મુદ્રિત મળે છે. | '''ગુલામઅલી''' [અવ. ઈ.૧૭૯૭] : દેલમી ઉપદેશક પરંપરાની નિઝારી સૈયદ. પીર સદરુદ્દીનના કડીમાં વસેલા વંશજોમાંના આ સૈયદે કચ્છના કેરા ગામમાં સ્થાયી વસવાટ કરી ધર્મોપદેશનું કામ કરેલું. એ ‘ગુલમાલીશાહ’ને નામે જાણીતા થયેલા. કરાંચીમાં અવસાન. મકબરો કેરામાં. એમને નામે દોહરા-ચોપાઈબદ્ધ ‘મનહર’ નામનો જ્ઞાનબોધક પદોનો સંગ્રહ (*મુ.) મળે છે ને મુખ્યત્વે હિંદી ભાષાના ગણાય એવા કોઈક છૂટક પદ પણ મુદ્રિત મળે છે. | ||
કૃતિ : સૈઇશાગીસંગ્રહ:૪(+સં.). | કૃતિ : સૈઇશાગીસંગ્રહ:૪(+સં.). | ||
સંદર્ભ : ૧. ક્લેક્ટૅનિયા:૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૨. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૩. *બિબ્લિઓગ્રાફી ઑવ ઇસ્લાઈલી લિટરેચર, સં. આઈ.કે. પૂનાવાલા, ઈ.૧૯૭૭; ૪. મહાગુજરાતના મુસલમાનો: ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯. [પ્યા.કે.] | સંદર્ભ : ૧. ક્લેક્ટૅનિયા:૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૨. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૩. *બિબ્લિઓગ્રાફી ઑવ ઇસ્લાઈલી લિટરેચર, સં. આઈ.કે. પૂનાવાલા, ઈ.૧૯૭૭; ૪. મહાગુજરાતના મુસલમાનો: ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯. {{Right|[પ્યા.કે.]}} | ||

'''ગુલાલ''' : આ નામે ‘માણિભદ્ર-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તેના કર્તા કયા ગુલાલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | |||
સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ગુલાલ-૧ [ઈ.૧૭૬૫માં હયાત]: ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં કેસરના શિષ્ય. ‘તેજસારકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, શ્રાવણ સુદ ૮, રવિવાર)ના કર્તા. | '''ગુલાલ-૧''' [ઈ.૧૭૬૫માં હયાત]: ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. નગરાજની પરંપરામાં કેસરના શિષ્ય. ‘તેજસારકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, શ્રાવણ સુદ ૮, રવિવાર)ના કર્તા. | ||
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [શ્ર.ત્રિ.] | સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ગુલાલવિજય [ઈ.૧૭૨૬માં હયાત] : જૈન સાધુ. ‘નલદમયંતી-રાસ’ (ર.ઈ.૧૭૨૬)ના કર્તા. | '''ગુલાલવિજય''' [ઈ.૧૭૨૬માં હયાત] : જૈન સાધુ. ‘નલદમયંતી-રાસ’ (ર.ઈ.૧૭૨૬)ના કર્તા. | ||
સંદર્ભ : (મહીરાજકૃત) નલ-દવદંતી રાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : (મહીરાજકૃત) નલ-દવદંતી રાસ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૫૪. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

ગેબનાથ [ ]: ‘પંદર-તિથિ (મુ.)ના કર્તા. | '''ગેબનાથ''' [ ]: ‘પંદર-તિથિ (મુ.)ના કર્તા. | ||
કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.] | કૃતિ : નકાસંગ્રહ. {{Right|[કી.જો.]}} | ||

ગેબીરામ [ ]: પદોના કર્તા. | '''ગેબીરામ''' [ ]: પદોના કર્તા. | ||
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.] | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | ||

ગેમલજી/ગેમલદાસ/ઘેમલસી (૧૯મી સદી) : અવટંકે ગોહિલ. જ્ઞાતિએ રજપૂત. કૂકડ (ભાવનગર પાસે)ના રહીશ. ભાવનગરના ઠાકોર વજેસિંહ (ઈ.૧૮૧૬-ઈ.૧૮૫૨)ના સમકાલીન. જબરા શિકારી ગેમલજી ખદરપરના હરિદાસજીના પરચાનો અનુભવ થતાં તેમના શિષ્ય બનેલા. આ પછી તેમણે પોતાનું જીવન ભક્તિ-કીર્તનમાં જ ગાળ્યું. અવસાન કેવદરા ગામમાં. તેમણે જીવતાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. | '''ગેમલજી/ગેમલદાસ/ઘેમલસી''' (૧૯મી સદી) : અવટંકે ગોહિલ. જ્ઞાતિએ રજપૂત. કૂકડ (ભાવનગર પાસે)ના રહીશ. ભાવનગરના ઠાકોર વજેસિંહ (ઈ.૧૮૧૬-ઈ.૧૮૫૨)ના સમકાલીન. જબરા શિકારી ગેમલજી ખદરપરના હરિદાસજીના પરચાનો અનુભવ થતાં તેમના શિષ્ય બનેલા. આ પછી તેમણે પોતાનું જીવન ભક્તિ-કીર્તનમાં જ ગાળ્યું. અવસાન કેવદરા ગામમાં. તેમણે જીવતાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. | ||
આ કવિએ ક્યારેય ‘ગેમલ’ ગેમલદાસ’ એવી નામછાપ ધરાવતાં પદ-ગરબીઓ (કેટલાંક મુ.) રચ્યાં છે, તેમાંથી ઘણી થાળ, દાણ, ઉદ્ધવ-સંદેશ વગેરે પ્રસંગોના ગોપીભાવની રચનાઓ છે થોડાંક પદો હરિભક્તિનો ઉપદેશ પણ આપે છે. સાદી પણ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી આ રચનાઓમાંથી ‘હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે’ એ લોકપ્રિય બનેલું પદ ક્વચિત્ ‘પ્રેમળદાસ’ને નામે ચડી ગયું છે. | આ કવિએ ક્યારેય ‘ગેમલ’ ગેમલદાસ’ એવી નામછાપ ધરાવતાં પદ-ગરબીઓ (કેટલાંક મુ.) રચ્યાં છે, તેમાંથી ઘણી થાળ, દાણ, ઉદ્ધવ-સંદેશ વગેરે પ્રસંગોના ગોપીભાવની રચનાઓ છે થોડાંક પદો હરિભક્તિનો ઉપદેશ પણ આપે છે. સાદી પણ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી આ રચનાઓમાંથી ‘હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે’ એ લોકપ્રિય બનેલું પદ ક્વચિત્ ‘પ્રેમળદાસ’ને નામે ચડી ગયું છે. | ||
‘ઘેમલસી’ની નામછાપ સાથે મુદ્રિત ૩ પદો પણ આ જ કવિનાં જણાય છે. | ‘ઘેમલસી’ની નામછાપ સાથે મુદ્રિત ૩ પદો પણ આ જ કવિનાં જણાય છે. | ||
કૃતિ : ૧ અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ - ‘ગેમલજી ગોહિલનાં પદો’ (+સં.); ૨. નકાદોહન; ૩. પરિચિત પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બૃકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા; સં. ૧૯૪૪. | કૃતિ : ૧ અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ - ‘ગેમલજી ગોહિલનાં પદો’ (+સં.); ૨. નકાદોહન; ૩. પરિચિત પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બૃકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા; સં. ૧૯૪૪. | ||
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.] | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | ||
ગેમલમલ્લ [ ]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા. | ગેમલમલ્લ [ ]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા. |
edits