અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક ભોળો ભાભો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{Center|'''(મનહર છંદ)'''}} એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી, હરણને હાંકે...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|એક ભોળો ભાભો| દલપતરામ}}
<poem>
<poem>
{{Center|'''(મનહર છંદ)'''}}
{{Center|''(મનહર છંદ)''}}
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
Line 10: Line 12:
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કેડેથી નમેલી ડોશી
|next = મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ)
}}

Latest revision as of 07:49, 19 October 2021

એક ભોળો ભાભો

દલપતરામ

(મનહર છંદ)


એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને;
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો;
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે;
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧