પ્રેમાનંદ આખ્યાન શ્રેણી: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. | (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. | ||
એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. {{Color|Blue|વાંચો –}} | એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. {{Color|Blue|વાંચો –}} | ||
'''૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક રમણ સોની''' | *[[કુંવરબાઈનું મામેરું|'''૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક રમણ સોની''']] | ||
'''૨. સુદામાચરિત્ર : સંપાદક દર્શના ધોળકિયા''' | *[[સુદામાચરિત્ર|'''૨. સુદામાચરિત્ર : સંપાદક દર્શના ધોળકિયા''']] | ||
'''૩. ઓખાહરણ : સંપાદક હૃષીકેશ રાવલ''' | *[[ઓખાહરણ|'''૩. ઓખાહરણ : સંપાદક હૃષીકેશ રાવલ''']] | ||
'''૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક ભરત ખેની''' | *[[અભિમન્યુ આખ્યાન|'''૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક ભરત ખેની''']] | ||
'''૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક પ્રવીણ કુકડિયા''' | *[[ચંદ્રહાસ આખ્યાન|'''૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક પ્રવીણ કુકડિયા''']] | ||
<br> | <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
Revision as of 21:09, 26 October 2021
શ્રેણી-સંપાદક : રમણ સોની
કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે. આ આખ્યાનોના દરેક સંપાદકે– (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. વાંચો –
- ૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક રમણ સોની
- ૨. સુદામાચરિત્ર : સંપાદક દર્શના ધોળકિયા
- ૩. ઓખાહરણ : સંપાદક હૃષીકેશ રાવલ
- ૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક ભરત ખેની
- ૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક પ્રવીણ કુકડિયા