અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/કોના હોઠે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કોના હોઠે| મનોહર ત્રિવેદી}} <poem> <center> ધીરાં ધીરાં દૂર દૂર ક્યા...")
 
No edit summary
 
Line 22: Line 22:


</poem>
</poem>
{{HeaderNav2
|previous =પપ્પા, હવે ફોન મૂકું?
|next = તડકાને તો એમ કે–
}}

Latest revision as of 11:57, 27 October 2021

કોના હોઠે

મનોહર ત્રિવેદી


ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં!

મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?

કોઈ ખાલી, કોઈ અધૂરાં
ક્યાં મેવાડ? ક્યાં ગોકુલ-મથુરા?
પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં.

જાત ભૂલીને નીકળ્યાં પોતે
કોણ અહીંયાં કોને ગોતે?
કોના હોઠેઃ માધવ માધવઃ કોના હોઠેઃ મીરાં?

(1-11-1996, ચૂંટેલી કવિતાઃ મનોહર ત્રિવેદી)