ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પટકથા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પટકથા (Scenario/Screen play)'''</span> : દૃશ્યોમાં અને પાત્રોનાં વર્ણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પઉમચરિય | |||
|next = પટ્ટણી બોલી | |||
}} |
Latest revision as of 06:29, 28 November 2021
પટકથા (Scenario/Screen play) : દૃશ્યોમાં અને પાત્રોનાં વર્ણન સહિતની ચલચિત્ર માટે લખાયેલી કથા, વાર્તા કે નાટકનું ચલચિત્રમાં રૂપાન્તર કરવાના હેતુથી આ પ્રકારની કથા લખાય છે. અહીં દૃશ્યરચના અને સંવાદો પર વિશેષ લક્ષ્ય અપાય છે. દૃશ્યોનો ક્રમવાર નિર્દેશ કરાય છે. ધીરુબહેન પટેલની ‘ભવની ભવાઈ’ આ વર્ગમાં આવે.
ચં.ટો.