ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયન દોષ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રત્યાયન'''</span> દોષ(Communication fallacy) : ગદ્યમાં વધુ સારી રીત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રત્યાયન | |||
|next = પ્રત્યાયનનો અપસિદ્ધાન્ત | |||
}} |
Latest revision as of 08:06, 28 November 2021
પ્રત્યાયન દોષ(Communication fallacy) : ગદ્યમાં વધુ સારી રીતે વ્યક્ત થઈ શકતા વિચારો અને લાગણીઓને પ્રત્યાયિત કરવા મથતી કવિતાને વર્ણવતા અમેરિકન કવિ એલન ટેય્ટે આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે.
ચં.ટો.