ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવશબલતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવશબલતા'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, એક ભાવની...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાવવર્ણ
|next = ભાવશાંતિ
}}

Latest revision as of 11:21, 1 December 2021



ભાવશબલતા : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં, એક ભાવની સાથે બીજા અનેક ભાવોની ઉપસ્થિતિ કે એક પછી એક શૃંખલાબદ્ધ ભાવનું મિશ્રણ થાય એને ભાવશબલતા કહે છે. વિતર્ક, ઔત્સુક્ય, સ્મૃતિ, શંકા, ચિંતા-વગેરે અનેક ભાવોનું મિશ્રણ જોવા મળે છે. ચં.ટો.