ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિહાસિક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિહાસિકા(Droll)'''</span> : મોટેભાગે નૃત્ય તેમજ સંગીત સાથે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિસ્તૃતિ સિદ્ધાન્ત | |||
|next = વીથી | |||
}} |
Latest revision as of 12:13, 3 December 2021
વિહાસિકા(Droll) : મોટેભાગે નૃત્ય તેમજ સંગીત સાથે રજૂ થતો રમૂજી નાટ્યાત્મક ટુકડો. ૧૬૪૯-૬૦માં જ્યારે નાટ્યગૃહો બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે મેળાવડાઓમાં આવા ટુકડાઓ રજૂ કરવામાં આવતા હતા. આ પ્રકારની વિહાસિકાઓ શુદ્ધિવાદીઓના (puritans) પ્રતિબંધમાંથી છટકવાનાં સૂક્ષ્મ સાધનો હતી. નવી દિલ્હીમાં કટોકટી દરમ્યાન કેટલાંક ‘નુક્કડ-નાટકો’ ભજવાયાં હતાં તેનું સ્વરૂપ વિહાસિકાની નજીકનું છે.
પ.ના.