ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યતિરેક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યતિરેક'''</span> : ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું વર્ણ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યક્તિવિવેક
|next = વ્યતિરેક-વ્યાક્ષેપ
}}

Latest revision as of 12:22, 3 December 2021


વ્યતિરેક : ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું વર્ણવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમા, રૂપક વગેરે અલંકારોમાં ઉપમાન, ઉપમેય કરતાં ચઢિયાતું છે, એમ સ્વીકારવામાં આવે છે. જ્યારે અહીં ઉપમેયનો ઉત્કર્ષ અને ઉપમાનનો અપકર્ષ બતાવાય છે. જેમકે “એનું કલંકરહિત મુખ કલંકી ચન્દ્રમા જેવું નથી.” જ.દ.