અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /વધામણી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(8 intermediate revisions by 2 users not shown)
Line 18: Line 18:
{{Right|(ભણકાર, પૃ. ૨૦૨-૨૦૩)}}
{{Right|(ભણકાર, પૃ. ૨૦૨-૨૦૩)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/0/08/6-BKThakor-Vadhanami-VinodJoshi.mp3

કાવ્યપઠન  •  વિનોદ જોશી

આસ્વાદ - સુરેશ હ. જોષી

આસ્વાદ - સુરેશ હ. જોષી

{{Poem2Open}}

{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રથમ પ્રસૂતિને માટે પિયર ગયેલી સ્ત્રી સન્તાનના જન્મની વધામણી પત્ર દ્વારા પોતાના પતિને આપે છે. પિયરનાં આત્મીય જનો વચ્ચેથી અજાણ્યાં સાસરિયાં વચ્ચે હજુ તો એ હમણાં જ ગઈ હતી. પણ એ સાસરામાં એક જણે એને એટલી તો પોતાની બનાવી લીધી કે હવે પોતીકાંઓથી ભરેલું પિયર પણ એને જાણે ગોઠતું નથી.

Line 59: Line 68:

સ્ત્રીપુરુષના દામ્પત્યજીવનના એક મહત્ત્વના સીમાચિહ્નનું આવું કાવ્યમય નિરૂપણ આપણા સાહિત્યમાં વિરલ જ છે.
સ્ત્રીપુરુષના દામ્પત્યજીવનના એક મહત્ત્વના સીમાચિહ્નનું આવું કાવ્યમય નિરૂપણ આપણા સાહિત્યમાં વિરલ જ છે.
(1. પાછળથી બ.ક.ઠાકોરે ‘અખૂટ જ રસે’ પાઠને બદલે ‘સતત ચુચુષે’ એવો પાઠ સ્વીકાર્યો હતો

{{Right|‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’}}
{{Right|‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’}}
{{Poem2Close}}
{{Poem2Close}}

1. પાછળથી બ.ક.ઠાકોરે ‘અખૂટ જ રસે’ પાઠને બદલે ‘સતત ચુચુષે’ એવો પાઠ સ્વીકાર્યો હતો.

{{HeaderNav2
|previous = પ્રાર્થના
|next = પોઢો પોપટ