અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/શરદપૂનમ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(3 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શરદપૂનમ|ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
પડ્યો હતો તે તટ વિશ્વનો વડો,
પડ્યો હતો તે તટ વિશ્વનો વડો,
Line 65: Line 67:
{{space}}એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રભા.

{{space}}એવી બધે સાત્ત્વિક વિસ્તરી પ્રભા.

તપે છે સૃષ્ટિને માથે પુણ્યજ્યોત મહા પ્રભુ :
તપે છે સૃષ્ટિને માથે પુણ્યજ્યોત મહા પ્રભુ :
તપી તેવી ઘડી તે તો પુણ્યની પૂર્ણિમા વિભુ.
તપી તેવી ઘડી તે તો પુણ્યની પૂર્ણિમા વિભુ.

{{Right|(ચિત્રદર્શનો, પૃ. ૬-૯)}}
{{Right|(ચિત્રદર્શનો, પૃ. ૬-૯)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3c/9-Nanalal-SharadPunam-VinodJoshi.mp3

કાવ્યપઠન  •  વિનોદ જોશી

{{HeaderNav2
|previous = પ્રાણેશ્વરી
|next = પિતૃતર્પણ