26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. રુદિયો રુવે|}} <poem> '''રોઈ રોઈ કોને સંભળાવું રે, જેસલજી કે' છે,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 13: | Line 13: | ||
:'''અમે હતાં તોળી રાણી! ઊંડે જળ બેડલાં,''' | :'''અમે હતાં તોળી રાણી! ઊંડે જળ બેડલાં,''' | ||
:'''તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે' છે.—રોઈo''' | :'''તમે રે ઉતારો ભવપાર, જાડેજો કે' છે.—રોઈo''' | ||
'''કપડાં લાવો તોળી રાણી, સાબુએ સુધારું,''' | '''કપડાં લાવો તોળી રાણી, સાબુએ સુધારું,''' | ||
:'''નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે' છે.— રોઈo''' | :'''નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે' છે.— રોઈo''' | ||
| Line 26: | Line 27: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<small>{{Color|Blue|જે}}</small>સલ અને તોળલનાં જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલ રંગી માણેક : ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તાળલ કેળ્ય : સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બનેલી તોળલ : જીવન-આરામાં બેઉ ઝૂલવા લાગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે એક જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો. | |||
આખરે જુદાઈનો એક દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળમાંથી ‘વડાં વાયક' આવ્યાં એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું : “જેસલજી! છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછા આવીને ભેળાં જ સમાશું.” | આખરે જુદાઈનો એક દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળમાંથી ‘વડાં વાયક' આવ્યાં એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું : “જેસલજી! છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછા આવીને ભેળાં જ સમાશું.” | ||
કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું: “સતી! રુદિયો કહે છે કે હું ન આવું.” | કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું: “સતી! રુદિયો કહે છે કે હું ન આવું.” | ||
| Line 33: | Line 34: | ||
"જેસલજી! હું વહેલી પાછી વળીશ.” એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો. | "જેસલજી! હું વહેલી પાછી વળીશ.” એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬. મુનિવર મળ્યા મુનિવરા | |||
|next = ૮. સમાધ | |||
}} | |||
edits