વાસ્તુ/કૃતિઓ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃતિઓ|}} {{Poem2Open}} <center>'''યોગેશ જોષીની કૃતિઓ'''</center> '''કવિતા:''' ૧. અવાજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 72: | Line 72: | ||
બાળસાહિત્યની ક્રમ ૩થી ૧૩ સુધીની પુસ્તિકાઓ, અંગ્રેજી, હિન્દી તથા મરાઠી ભાષાઓમાં પણ ઉપલબ્ધ. | બાળસાહિત્યની ક્રમ ૩થી ૧૩ સુધીની પુસ્તિકાઓ, અંગ્રેજી, હિન્દી તથા મરાઠી ભાષાઓમાં પણ ઉપલબ્ધ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 21 | |||
|next = જીવનવહી | |||
}} |
Revision as of 07:56, 2 February 2022
કવિતા: ૧. અવાજનું અજવાળું (૧૯૯૪) ૨. તેજના ચાસ (૧૯૯૧) ૩. જેસલમેર (૨૦૦૭, ઉશનસ્ પારિતોષિક) ૪. ટકોરા મારું છું આકાશને (૨૦૧૧, જયંત પાઠક પુરસ્કાર) ૫. કલરવતું અજવાળું (૨૦૧૬) ૬. આખુંયે આકાશ માળામાં (૨૦૧૮) ૭. તેજનાં ફોરાં (૨૦૨૧) નવલકથા / લઘુનવલ : ૧. સમુડી (૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૪, ૧૯૯૮, ૨૦૦૧, ૨૦૦૭, ૨૦૧૭) ૨. જીવતર (૧૯૮૭, ૨૦૦૮, ૨૦૧૪, ૨૦૧૮) ૩. નહીંતર (૧૯૯૧, ૨૦૦૭) ૪. આરપાર (૧૯૯૧, ૨૦૧૧) ૫. વાસ્તુ (૨૦૦૧) (ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, ગોવર્ધનરામ ત્રિપાઠી તથા ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર) ૬. ભીનાં પગલાં (૨૦૦૪) ૭. અણધારી યાત્રા (૨૦૧૧) વાર્તા: ૧. હજીયે કેટલું દૂર? (૧૯૯૩), ૨૦૦૮) (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર) ૨. અધખૂલી બારી (૨૦૦૧) (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર) (ડૉ. જયંત ખત્રી – બકુલેશ ઍવૉર્ડ) (૨૦૦૪) ૩. યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૮, ૨૦૧૨; સંપાદકઃ હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર) ૪. અઢારમો ચહેરો (૨૦૧૩) ચરિત્રઃ ૧. મોટીબા (૧૯૯૮, ૨૦૨૧) (નર્મદ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર) (ધનજી-કાનજી સુવર્ણચંદ્રક – ચરિત્ર તથા કથાસાહિત્ય માટે) નિબંધ: ૧. અંતઃપુર (૨૦૦૨) (કલાગૂર્જરી, મુંબઈનો પુરસ્કાર) સંસ્મરણ: ૧. જિયા ઍન્ડ દાદા (૨૦૨૦) પરિચય-પુસ્તિકાઃ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૨૦૦૩) અનુવાદ: મૃત્યુ સમીપે (૧૯૮૭, ૧૯૯૫) સંપાદન : ૧. ગૂર્જર અદ્યતન કાવ્યસંચય (ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે, ૧૯૯૮) ૨. ગૂર્જર ગીતસંચય (ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે, ૧૯૯૮) ૩. ગૂર્જર પ્રણય કાવ્યસંચય (ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે, ૧૯૯૮) ૪. ગૂર્જર ગઝલસંચય (ચંદ્રકાન્ત શેઠ સાથે, ૧૯૯૮) ૫. ગુજરાતી નવલિકાસંચયઃ ૧૯૯૯ (૨૦૦૧) ૬. વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (ચંદ્રકાન્ત શેઠ, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર સાથે, ૨૦૦૭) ૭. આત્માની માતૃભાષા (૨૦૧૧) ૮. અવકાશપંખી (૨૦૧૫, શ્રી નલિન રાવળની સમગ્ર કવિતા) ૯. નવલેખન ગુજરાતી વાર્તાઓ (૨૦૧૬, નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા) ૧૦. ભોગીલાલ ગાંધી જન્મ શતાબ્દી ગ્રંથ (અન્ય સાથે, ૨૦૧૬) બાળસાહિત્ય: ૧. પતંગની પાંખે (૧૯૮૯), (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર) ૨. કેસૂડાંનો રંગ (૧૯૯૦) ૩. રસપ્રદ બોધકથાઓ (ભાગ ૪થી ૬, ૨૦૦૧) ૪. રામાયણનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૫, ૨૦૦૨) ૫. મહાભારતનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૫, ૨૦૦૨) ૬. પંચતંત્ર ((ભાગ ૧ થી ૫, ૨૦૦૨) ૭. હિતોપદેશ (ભાગ ૧ થી ૫, ૨૦૦૨) ૮. ઇસપનીતિ (ભાગ ૧ થી ૫, ૨૦૦૨) ૯. તેનાલીરામ (ભાગ ૧ થી ૬, ૨૦૦૩) ૧૦. મુલ્લા નસરુદ્દીન (ભાગ ૧ થી ૫, ૨૦૦૩) ૧૧. વિક્રમ-વેતાલ (ભાગ ૧ થી ૫, ૨૦૦૪) ૧૨. સિંહાસન બત્રીસી (ભાગ ૧ થી ૫, ૨૦૦૫) ૧૩. કૃષ્ણલીલા (ભાગ ૧ થી ૮, ૨૦૧૧) ૧૪. જાણવા જેવું (૨૦૧૩) ગુજરાતીમાં રૂપાંતરઃ ૧. સુમી ૨. તનુ ૩. હિપ્પો ૪. સોનુ ૫. પરીન ૬. મોન્ટી અને એના મિત્રો
બાળસાહિત્યની ક્રમ ૩થી ૧૩ સુધીની પુસ્તિકાઓ, અંગ્રેજી, હિન્દી તથા મરાઠી ભાષાઓમાં પણ ઉપલબ્ધ.