ચિલિકા/ચિત્તમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચિત્તમાં|}} {{Poem2Open}} એ ભર્યાભાદર્યા ભૂતકાળની કેટલીયે સ્મૃતિ...")

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|ચિત્તમાં|}}
{{Heading|ચિત્તમાં બજે ઉદયશંકરનો દેહ|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/cd/16._CHITTAMAN_BAJE_UDAYSHANKER_NO_DEH.mp3

સાંભળો: ચિત્તમાં બજે ઉદયશંકરનો દેહ — યજ્ઞેશ દવે

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 18: Line 31:
આ લક્ષ્મીશંકર એ ગાંધીજીના “હરિજન'ના સંપાદક આર. વી. શાસ્ત્રીનાં પુત્રી. બાળપણથી જ શાસ્ત્રીય સંગીતમાં પ્રવીણ. યુવાનીના ઉંબરે અહીં અલ્મોડા આવ્યાં. ઉદયશંકરની વિદેશની ટ્રિપમાં તેમની સાથે શંકર કુટુંબના રાજેન્દ્રશંકર સાથે લગ્ન આ પરિચયમાંથી જ થયાં. આજે એંસી વરસની વયે એવાં જ તરવરતાં ટી.વી.ની જાહેરાતમાં ‘હમ સબ કો ઊઠ ખડે હોને કા વક્ત આ ગયા હૈ” એમ ક્રાંતિકારીઓના શિલ્પ પાસે ઊભા રહી જુસ્સાપૂર્વક બોલતાં. સ્ટેજ, ફિલ્મ અને ટીવીનાં કલાકાર જોહરા સહગલ અને સીમ્ક્રીના યુવાવસ્થાના સ્વપ્નિલ ફોટા બતાવ્યા. અલ્મોડાનાં એ વરસો લક્ષ્મીશંકર અમલાશંકરના હૃદયમાં સુવર્ણકાળ તરીકે હંમેશાં કોતરાઈ ગયા હશે. ચિરંજીલાલે લક્ષ્મીશંકરનાય કાગળો બતાવ્યા. એક પત્રમાં તેમનો કોઈ અમેરિકન મિત્ર ઉદયશંકર પર રીસર્ચ કરતો હશે તેને અલ્મોડા આવે ત્યારે મદદ કરવા વિનંતી કરી હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
|previous = ચિરંજીલાલમાં
|next = ચિરંજીલાલના