અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions
No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ. ૭૫
| નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ. ૭૫

આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં; | આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં; | ||
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ. ૭૬ | ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ. ૭૬

પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં; | પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં; | ||
મિત્ર તણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ. ૭૭ | મિત્ર તણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ. ૭૭

દિલ ન થશો દિલગીર, વેલેરા મળશું વળી; | દિલ ન થશો દિલગીર, વેલેરા મળશું વળી; | ||
વદીને એવું વીર, ફરીને મળ્યો ન ફારબસ. ૭૮ | વદીને એવું વીર, ફરીને મળ્યો ન ફારબસ. ૭૮

ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી; | ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી; | ||
છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ. ૭૯ | છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ. ૭૯

દીઠી નહીં દેદાર, સંદેશો નહિ સાંભળ્યો; | દીઠી નહીં દેદાર, સંદેશો નહિ સાંભળ્યો; | ||
કાગળપણ કો વાર,ફરી ન લખિયો ફારબસ. ૮૦ | કાગળપણ કો વાર,ફરી ન લખિયો ફારબસ. ૮૦

હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો; | હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો; | ||
મળ્યે સ્વરગનો સાથ; ફંટાયો તું ફારબસ. ૮૧ | મળ્યે સ્વરગનો સાથ; ફંટાયો તું ફારબસ. ૮૧

માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં; | માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં; | ||
પણ પ્રીતિનું પાત્ર, ફૂટી ગયું રે ફારબસ. ૮૨ | પણ પ્રીતિનું પાત્ર, ફૂટી ગયું રે ફારબસ. ૮૨

લાખ લડાવ્યાં લાડ, સુખ તેતો સ્વપ્ને ગયું; | લાખ લડાવ્યાં લાડ, સુખ તેતો સ્વપ્ને ગયું; | ||
ઝાઝાં દુખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ. ૮૩ | ઝાઝાં દુખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ. ૮૩

અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો; | અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો; | ||
છેટું પડ્યાથી છેક, ફરૂં ઉદાસી ફારબસ. ૮૪ | છેટું પડ્યાથી છેક, ફરૂં ઉદાસી ફારબસ. ૮૪

તારા બોલ તણાજ, ભણકારાવાગે ભલા; | તારા બોલ તણાજ, ભણકારાવાગે ભલા; | ||
ઉપજે ઘાટ ઘણા જ, ફરી ક્યાં દેખું ફારબસ. ૮૫ | ઉપજે ઘાટ ઘણા જ, ફરી ક્યાં દેખું ફારબસ. ૮૫

નેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે; | નેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે; | ||
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૮૬ | વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૮૬ | ||
</poem> | </poem> |
Revision as of 10:30, 17 June 2021
સોરઠા
વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે;
નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ. ૭૫
આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ. ૭૬
પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં;
મિત્ર તણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ. ૭૭
દિલ ન થશો દિલગીર, વેલેરા મળશું વળી;
વદીને એવું વીર, ફરીને મળ્યો ન ફારબસ. ૭૮
ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી;
છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ. ૭૯
દીઠી નહીં દેદાર, સંદેશો નહિ સાંભળ્યો;
કાગળપણ કો વાર,ફરી ન લખિયો ફારબસ. ૮૦
હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો;
મળ્યે સ્વરગનો સાથ; ફંટાયો તું ફારબસ. ૮૧
માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં;
પણ પ્રીતિનું પાત્ર, ફૂટી ગયું રે ફારબસ. ૮૨
લાખ લડાવ્યાં લાડ, સુખ તેતો સ્વપ્ને ગયું;
ઝાઝાં દુખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ. ૮૩
અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો;
છેટું પડ્યાથી છેક, ફરૂં ઉદાસી ફારબસ. ૮૪
તારા બોલ તણાજ, ભણકારાવાગે ભલા;
ઉપજે ઘાટ ઘણા જ, ફરી ક્યાં દેખું ફારબસ. ૮૫
નેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૮૬