અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}}
{{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}}
{{Center|'''આસોપાલવ?'''}}
{{Center|'''ના, અહીંદ્વારેટાંગ્યાં?'''}}
{{Center|'''સ્મિતતોરણ'''}}


{{Center|'''નથીએકલી –'''}}
<center>
{{Center|'''ભર્યોભર્યોઆવાસ'''}}
<poem>
{{Center|'''એકલતાથી'''}}
આસોપાલવ?
ના, અહીં દ્વારે ટાંગ્યાં
સ્મિતતોરણ.


{{Center|'''સવારથાતાં'''}}
નથી એકલી –
{{Center|'''કિરણોનોકલ્લોલ –'''}}
ભર્યો ભર્યો આવાસ
{{Center|'''ઘરપ્રસન્ન'''}}
એકલતાથી


{{Center|'''ભીંતેતડકો'''}}
સવાર થાતાં
{{Center|'''લઈપવનપીંછી –'''}}
કિરણોનો કલ્લોલ –
{{Center|'''ચિત્રોચીતરે'''}}
ઘર પ્રસન્ન


{{Center|'''બેઠાશ્વાનની'''}}
ભીંતે તડકો
{{Center|'''લટકતીજીભમાં'''}}
લઈ પવન પીંછી –
{{Center|'''હાંફેબપોર'''}}
ચિત્રો ચીતરે


{{Center|'''અાપણેકર્યા'''}}
બેઠા શ્વાનની
{{Center|'''કાજળકાળીરાતે'''}}
લટકતી જીભમાં
{{Center|'''શબ્દોનાદીવા!'''}}
હાંફે બપોર


{{Center|'''મેળવુંહાથ'''}}
રાતે વરસી
{{Center|'''એનીસાથે, ઊપસે'''}}
ઝરમરતી યાદ –
{{Center|'''મેંદીનોરંગ!'''}}
ભીંજાયું મન


{{Center|'''તારાઊઠતાં'''}}
અાપણે કર્યા
{{Center|'''કંપીઊઠ્યાં, ગભરુ'''}}
કાજળકાળી રાતે
{{Center|'''શાંતકંકણો!'''}}
શબ્દોના દીવા!


{{Center|'''ઉપવનમાં'''}}
મેળવું હાથ
{{Center|'''ગીતોગાતોપવન,'''}}
એની સાથે, ઊપસે
{{Center|'''વૃક્ષોડોલતાં'''}}
મેંદીનો રંગ


{{Center|'''બાળેછેહજી –'''}}
તારા ઊઠતાં
{{Center|'''સપ્તપદીફરતી'''}}
કંપી ઊઠ્યાં, ગભરુ
{{Center|'''વેળાનોઅગ્નિ'''}}
શાંત કંકણો


{{Center|'''પીઠીચોળાવી'''}}
ઉપવનમાં
{{Center|'''બેઠાંછેડેફોડિલ્સ'''}}
ગીતો ગાતો પવન,
{{Center|'''ઘાસમંડપે'''}}
વૃક્ષો ડોલતાં


{{Center|'''પીઠીચોળાવી'''}}
બાળે છે હજી –
{{Center|'''બેઠાંછેડેફોડિલ્સ'''}}
સપ્તપદી ફરતી
{{Center|'''ઘાસમંડપે'''}}
વેળાનો અગ્નિ


{{Center|'''સૂનાઘરમાં'''}}
પીઠી ચોળાવી
{{Center|'''બા-બાપુસ્મૃતિ-ઠેસે'''}}
બેઠાં છે ડેફોડિલ્સ
{{Center|'''હીંચકોઝૂલે'''}}
ઘાસમંડપે


{{Center|'''તડકોકૂદે'''}}
સૂના ઘરમાં
{{Center|'''ઘાસઘાસમાં, જાણે'''}}
બા-બાપુ સ્મૃતિ-ઠેસે
{{Center|'''પીળુંસસલું!'''}}
હીંચકો ઝૂલે


{{Center|'''સમીસાંજના'''}}
ચૂમી દીધી છે
{{Center|'''ઘાસચમેલીકરે'''}}
એવી કે આગ આગ
{{Center|'''વિશ્રંભકથા'''}}
ભભૂકી ગાલે


{{Center|'''મિત્રપત્રમાં'''}}
તડકો કૂદે
{{Center|'''આળસમરડતું'''}}
ઘાસઘાસમાં, જાણે
{{Center|'''ઊઠેમુંબઈ'''}}
પીળું સસલું!


{{Center|'''અંધારસ્ટેજે'''}}
સમીસાંજના
{{Center|'''પવનપખવાજે'''}}
ઘાસ ચમેલી કરે
{{Center|'''સ્નોફ્લેક્સનૃત્યો'''}}
વિશ્રંભકથા


{{Center|'''સૂરજમુખી'''}}
મિત્રપત્રમાં
{{Center|'''સૂરજસાથેફરે –'''}}
આળસ મરડતું
{{Center|'''હુંદિશાહીન'''}}
ઊઠે મુંબઈ


{{Center|'''મારીકવિતા –'''}}
અંધારસ્ટેજે
{{Center|'''બાવળવનેમ્હોર્યું'''}}
પવન પખવાજે
{{Center|'''ચંદનવૃક્ષ!'''}}
સ્નોફ્લેક્સ નૃત્યો
 
સૂરજમુખી
સૂરજ સાથે ફરે –
હું દિશાહીન
</poem>
</center>
 
 
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત  | ગતિ ગતિનાં ગીત ]]  | સમય સમયનાં સપનાં સાથી, ગતિ ગતિનાં ગીત ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/આભનો ભૂરો રંગ  | આભનો ભૂરો રંગ ]]  | આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ ]]
}}