|
|
(2 intermediate revisions by 2 users not shown) |
Line 1: |
Line 1: |
| {{SetTitle}} | | {{SetTitle}} |
| {{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}} | | {{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}} |
| {{Center|'''આસોપાલવ?'''}}
| |
| {{Center|'''ના, અહીંદ્વારેટાંગ્યાં?'''}}
| |
| {{Center|'''સ્મિતતોરણ'''}}
| |
|
| |
|
| {{Center|'''નથીએકલી –'''}}
| | <center> |
| {{Center|'''ભર્યોભર્યોઆવાસ'''}}
| | <poem> |
| {{Center|'''એકલતાથી'''}}
| | આસોપાલવ? |
| | ના, અહીં દ્વારે ટાંગ્યાં |
| | સ્મિતતોરણ. |
|
| |
|
| {{Center|'''સવારથાતાં'''}}
| | નથી એકલી – |
| {{Center|'''કિરણોનોકલ્લોલ –'''}}
| | ભર્યો ભર્યો આવાસ |
| {{Center|'''ઘરપ્રસન્ન'''}}
| | એકલતાથી |
|
| |
|
| {{Center|'''ભીંતેતડકો'''}}
| | સવાર થાતાં |
| {{Center|'''લઈપવનપીંછી –'''}}
| | કિરણોનો કલ્લોલ – |
| {{Center|'''ચિત્રોચીતરે'''}}
| | ઘર પ્રસન્ન |
|
| |
|
| {{Center|'''બેઠાશ્વાનની'''}}
| | ભીંતે તડકો |
| {{Center|'''લટકતીજીભમાં'''}}
| | લઈ પવન પીંછી – |
| {{Center|'''હાંફેબપોર'''}}
| | ચિત્રો ચીતરે |
|
| |
|
| {{Center|'''અાપણેકર્યા'''}}
| | બેઠા શ્વાનની |
| {{Center|'''કાજળકાળીરાતે'''}}
| | લટકતી જીભમાં |
| {{Center|'''શબ્દોનાદીવા!'''}}
| | હાંફે બપોર |
|
| |
|
| {{Center|'''મેળવુંહાથ'''}}
| | રાતે વરસી |
| {{Center|'''એનીસાથે, ઊપસે'''}}
| | ઝરમરતી યાદ – |
| {{Center|'''મેંદીનોરંગ!'''}}
| | ભીંજાયું મન |
|
| |
|
| {{Center|'''તારાઊઠતાં'''}}
| | અાપણે કર્યા |
| {{Center|'''કંપીઊઠ્યાં, ગભરુ'''}}
| | કાજળકાળી રાતે |
| {{Center|'''શાંતકંકણો!'''}}
| | શબ્દોના દીવા! |
|
| |
|
| {{Center|'''ઉપવનમાં'''}}
| | મેળવું હાથ |
| {{Center|'''ગીતોગાતોપવન,'''}}
| | એની સાથે, ઊપસે |
| {{Center|'''વૃક્ષોડોલતાં'''}}
| | મેંદીનો રંગ |
|
| |
|
| {{Center|'''બાળેછેહજી –'''}}
| | તારા ઊઠતાં |
| {{Center|'''સપ્તપદીફરતી'''}}
| | કંપી ઊઠ્યાં, ગભરુ |
| {{Center|'''વેળાનોઅગ્નિ'''}}
| | શાંત કંકણો |
|
| |
|
| {{Center|'''પીઠીચોળાવી'''}}
| | ઉપવનમાં |
| {{Center|'''બેઠાંછેડેફોડિલ્સ'''}}
| | ગીતો ગાતો પવન, |
| {{Center|'''ઘાસમંડપે'''}}
| | વૃક્ષો ડોલતાં |
|
| |
|
| {{Center|'''પીઠીચોળાવી'''}}
| | બાળે છે હજી – |
| {{Center|'''બેઠાંછેડેફોડિલ્સ'''}}
| | સપ્તપદી ફરતી |
| {{Center|'''ઘાસમંડપે'''}}
| | વેળાનો અગ્નિ |
|
| |
|
| {{Center|'''સૂનાઘરમાં'''}}
| | પીઠી ચોળાવી |
| {{Center|'''બા-બાપુસ્મૃતિ-ઠેસે'''}}
| | બેઠાં છે ડેફોડિલ્સ |
| {{Center|'''હીંચકોઝૂલે'''}}
| | ઘાસમંડપે |
|
| |
|
| {{Center|'''તડકોકૂદે'''}}
| | સૂના ઘરમાં |
| {{Center|'''ઘાસઘાસમાં, જાણે'''}}
| | બા-બાપુ સ્મૃતિ-ઠેસે |
| {{Center|'''પીળુંસસલું!'''}}
| | હીંચકો ઝૂલે |
|
| |
|
| {{Center|'''સમીસાંજના'''}}
| | ચૂમી દીધી છે |
| {{Center|'''ઘાસચમેલીકરે'''}}
| | એવી કે આગ આગ |
| {{Center|'''વિશ્રંભકથા'''}}
| | ભભૂકી ગાલે |
|
| |
|
| {{Center|'''મિત્રપત્રમાં'''}}
| | તડકો કૂદે |
| {{Center|'''આળસમરડતું'''}}
| | ઘાસઘાસમાં, જાણે |
| {{Center|'''ઊઠેમુંબઈ'''}}
| | પીળું સસલું! |
|
| |
|
| {{Center|'''અંધારસ્ટેજે'''}}
| | સમીસાંજના |
| {{Center|'''પવનપખવાજે'''}}
| | ઘાસ ચમેલી કરે |
| {{Center|'''સ્નોફ્લેક્સનૃત્યો'''}}
| | વિશ્રંભકથા |
|
| |
|
| {{Center|'''સૂરજમુખી'''}}
| | મિત્રપત્રમાં |
| {{Center|'''સૂરજસાથેફરે –'''}}
| | આળસ મરડતું |
| {{Center|'''હુંદિશાહીન'''}}
| | ઊઠે મુંબઈ |
|
| |
|
| {{Center|'''મારીકવિતા –'''}} | | અંધારસ્ટેજે |
| {{Center|'''બાવળવનેમ્હોર્યું'''}}
| | પવન પખવાજે |
| {{Center|'''ચંદનવૃક્ષ!'''}}
| | સ્નોફ્લેક્સ નૃત્યો |
| | |
| | સૂરજમુખી |
| | સૂરજ સાથે ફરે – |
| | હું દિશાહીન |
| | </poem> |
| | </center> |
| | |
| | |
| | {{HeaderNav |
| | |previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/ગતિ ગતિનાં ગીત | ગતિ ગતિનાં ગીત ]] | સમય સમયનાં સપનાં સાથી, ગતિ ગતિનાં ગીત ]] |
| | |next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/આભનો ભૂરો રંગ | આભનો ભૂરો રંગ ]] | આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ ]] |
| | }} |