26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 409: | Line 409: | ||
::: હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે | ::: હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે | ||
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે | હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે | ||
</poem> | |||
== સખીરી-૭ == | |||
<poem> | |||
::::આપું ઋત દિશા ’ને નક્ષત્રોનાં નામ....... | |||
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દ અડોઅડ પથરાયેલું ધામ | |||
:::: મેં કહ્યું : તું આરસ અથવા | |||
ઝીણી જળવત્ ઘટનાઓની છબી | |||
:::: તેં પવનમાં આળેખીને | |||
ચીંધી પળવત ઘટનાઓની છબી | |||
સખીરી, ભૂરા—તૂરા—આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ | |||
:::: ચાર પ્રહરનું જળ ડ્હોળીને | |||
નીલમિણ શી આંખ બની ગઈ કોડી | |||
:::: અલ્લપ ઝલ્લપ અણસારાવત્ | |||
તેજ લકીરે અધમણ મૂર્છા તોડી | |||
સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કૌંસમાં આવી ઊભા આમ | |||
::આપું ઋત દિશાને નક્ષત્રોનાં નામ....... | |||
</poem> | </poem> |
edits