સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 409: Line 409:
::: હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે
::: હો...રે...હો તાણામાં સાટકા–સબાકા...ઓ...હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
હો...૨ે ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્...ખટ્ટક ખટ્ટાક ખટ્..હો...રે
</poem>
== સખીરી-૭ ==
<poem>
::::આપું ઋત દિશા ’ને નક્ષત્રોનાં નામ.......
સખીરી, તમે અમારા કલમજાયા શબ્દ અડોઅડ પથરાયેલું ધામ
:::: મેં કહ્યું : તું આરસ અથવા
ઝીણી જળવત્ ઘટનાઓની છબી
:::: તેં પવનમાં આળેખીને
ચીંધી પળવત ઘટનાઓની છબી
સખીરી, ભૂરા—તૂરા—આછેરા ઝબકારા વચ્ચે અનુભવેલું ગામ
:::: ચાર પ્રહરનું જળ ડ્હોળીને
નીલમિણ શી આંખ બની ગઈ કોડી
:::: અલ્લપ ઝલ્લપ અણસારાવત્
તેજ  લકીરે  અધમણ  મૂર્છા  તોડી
સખીરી, ચેતનવંતી તમે પંક્તિ અમે કૌંસમાં આવી ઊભા આમ
::આપું ઋત દિશાને નક્ષત્રોનાં નામ.......
</poem>
</poem>
26,604

edits

Navigation menu