અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/મિત્ર પ્રતિ ઉક્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|મિત્ર પ્રતિ ઉક્તિ| દલપતરામ}}
{{Heading|મિત્ર પ્રતિ ઉક્તિ| દલપતરામ}}
<poem>
<poem>
{{Center|''સોરઠા''}}
{{space}}{{space}}''સોરઠા''
 
વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે;
વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે;
નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.           ૭૫<br>
નેણ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.           ૭૫<br>
Line 28: Line 29:
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ.           ૮૬
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ.           ૮૬
</poem>
</poem>
{{HeaderNav2
|previous = મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ)
|next = પુરી એક અંધેરી ગંડુરાજા
}}

Navigation menu