રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 195: Line 195:
આ ભગવો ભેખ જોઈને રાણી પીંગલા સડક થઈ ગયાં અને પોતાના સ્વામીના મોંમાંથી “મૈયા!” બોલ સાંભળતાં એના કલેજાના કટકા થઈ ગયા. એણે કહ્યું —
આ ભગવો ભેખ જોઈને રાણી પીંગલા સડક થઈ ગયાં અને પોતાના સ્વામીના મોંમાંથી “મૈયા!” બોલ સાંભળતાં એના કલેજાના કટકા થઈ ગયા. એણે કહ્યું —
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
:::ઘેલા રે રાજા, ઘેલાં શીદ બોલો!
:::::::: પરણીને મત કીઓ મુંને માય જી!
:::બાળા રે પણમાં થાશો કોઢિયા,
:::::::: મુખથી મ કીઓ પીંગલા માય જી;
:::::::: ભેખ રે ઉતારો રાજા ભરથરી!
</poem>
{{Poem2Open}}
“હે ઘેલા રાજા! આવું ઘેલું કેમ બોલો છો? મને પરણીને હવે તમે મા કહી ઊભા રહો છો? આ પાપે તમે બાળપણમાં કોઢિયા બનશો. માટે હે રાજા ભરથરી! ભેખ ઉતારો.”
“હે માઈ! એક વાર પહેર્યાં તે ભેખ હવે ઊતરે નહીં. મને ભિક્ષા આપો, મૈયા! મારે મોડું થાય છે.” નિરાશ થઈને પીંગલા કરગરે છે કે, તો પછી હે સ્વામી!
{{Poem2Close}}
<poem>
:::તમે રે જોગી ને બનું હું જોગણી,
:::::::: ચાલું તમારી સાથ જી,
:::ધૂંણી પાણીની સેવા મેં કરું,
:::::::: હારે લેતા રે જાવ મુંને, ભરથરી!
</poem>
26,604

edits