26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 212: | Line 212: | ||
:::::::: હારે લેતા રે જાવ મુંને, ભરથરી! | :::::::: હારે લેતા રે જાવ મુંને, ભરથરી! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
જોગી ભરથરી મોં મલકાવીને જવાબ વાળે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::તમે રે આવો તો, મૈયા! ગુરુ લાજે, | |||
:::::::: લાજે ભેખ ભગવાન જી, | |||
:::દુનિયા જાણે કે બાવો ઘરબારી, | |||
:::::::: તમ આવ્યે ભેખ લજાય જી, | |||
:::::::: ભિક્ષા રે દ્યોને, મૈયા પીંગલા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે માતા! તમે સાથે આવો તો ગુરુ લાજે, ભેખ લાજે, ભગવાન લાજે; જગત માને કે આ બાવો તો ઘરસંસારી છે. માટે એ વાતો કરો મા ને મને ભિક્ષા આપો. કારણ કે તમારા હાથની ચપટી મળ્યા વગર ગુરુ મને જમાતમાં લેશે નહીં. | |||
રાણી પીંગલાના હાથ હેઠા પડે છે. “કંઈ નહીં, હે સ્વામી! ભલે એકલાં જાવ, પણ મારું આટલું તો માનો — | |||
{{Poem2Close}} |
edits