7,476
edits
No edit summary |
No edit summary |

(7 intermediate revisions by the same user not shown) | |||
Line 20: | Line 20: | ||
{{Heading| લેખક-પરિચય | રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮) }} | {{Heading| લેખક-પરિચય | રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૧૩.૩.૧૮૬૮ – ૬.૩.૧૯૨૮) }} | ||

[[File:RML-Photo.jpg|frameless|center]]

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી. | નાટક, નવલકથા, કવિતા, વિવેચન, ચિંતન એમ વિવિધ સ્વરૂપોમાં નિરંતર ને ઉત્તમ સાહિત્યલેખન કરવા ઉપરાંત રમણભાઈ જાહેર-જીવનને પણ એવા જ સમર્પિત રહેલા ને કર્મઠ લોકસેવા કરતાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે પહોંચેલા. એથી આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે અંજલિ આપેલી. | ||
Line 54: | Line 55: | ||
{{Heading| ભદ્રંભદ્ર | એ મહા પુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ }} | {{Heading| ભદ્રંભદ્ર | એ મહા પુરુષના જીવનચરિત્રનો કેટલોક ઇતિહાસ }} | ||

<poem> | |||
લખનાર | લખનાર | ||
તેમનો શિષ્ય અને ભક્ત | તેમનો શિષ્ય અને ભક્ત | ||
Line 62: | Line 63: | ||
વય, ૩૭ વર્ષ, ૫ માસ, ૨ દિવસ, ૬ઘડી, (ચૈત્રી પંચાંગ). | વય, ૩૭ વર્ષ, ૫ માસ, ૨ દિવસ, ૬ઘડી, (ચૈત્રી પંચાંગ). | ||
ઉંચાઇ (સુતરીઆ) ગજ ૨ તસુ ૨૩ | ઉંચાઇ (સુતરીઆ) ગજ ૨ તસુ ૨૩ | ||
</poem> | |||

<poem> | |||
પ્રસિદ્ધ કરનાર, | પ્રસિદ્ધ કરનાર, | ||
'''સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ,''' | '''સર રમણભાઇ મહીપતરામ નીલકંઠ,''' | ||
બી. એ., એલએલ. બી. | બી. એ., એલએલ. બી. | ||
</poem> | |||

<poem> | |||
સોલ એજંટ્ | સોલ એજંટ્ | ||
'''અંબાલાલ મોહનલાલ શાહ''' | '''અંબાલાલ મોહનલાલ શાહ''' | ||
</poem> | |||

<poem> | |||
પાંચમી આવૃત્તિ | પાંચમી આવૃત્તિ | ||
સંવત ૧૯૮૮ | સંવત ૧૯૮૮ | ||
ઇ.સ. ૧૯૩૨ | ઇ.સ. ૧૯૩૨ | ||
કિંમત રૂ. ૨-૦-૦. | કિંમત રૂ. ૨-૦-૦. | ||
</poem> | |||

<poem> | |||
[સર્વ હક્ક સ્વાધિન છે.] | [સર્વ હક્ક સ્વાધિન છે.] | ||
</poem> | |||

<poem> | |||
'''છપાવનાર.''' | '''છપાવનાર.''' | ||
અંબાલાલ મોહનલાલ શાહ | અંબાલાલ મોહનલાલ શાહ | ||
મોહનલાલ મ. શાહનો છોકરો | મોહનલાલ મ. શાહનો છોકરો | ||
મુ. વડોદરા—ડ ભો ડા. | મુ. વડોદરા—ડ ભો ડા. | ||
</poem> | |||

<poem> | |||
'''છાપનાર.''' | '''છાપનાર.''' | ||
મુળચંદભાઇ ત્રીકમલાલ પટેલ | મુળચંદભાઇ ત્રીકમલાલ પટેલ | ||
સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં | સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં | ||
પાનકોર નાકા — અમદાવાદ. | પાનકોર નાકા — અમદાવાદ. | ||
| </poem> | ||

Line 145: | Line 158: | ||
{{સ-મ|||''' ર. મ. ની.'''}} | {{સ-મ|||''' ર. મ. ની.'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

Line 153: | Line 165: | ||
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મ હાસ્યને સમજનાર વર્ગ ધીમે ધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજ તે લેખકની હયાતી નથી એ બાબતે તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખુંચતા. પરંતુ હવે એવો જમાનો આવ્યો છે કે એ આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ શબ્દે અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે અને જુની રૂઢીઓને વળગી રહેવામાં, બુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈ બહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુસ્તકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્ગત મહાનુભાવને નિવાપાંજલી અર્પી કૃતાર્થ થાઉં છું. | ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં આ પુસ્તકે તેના લેખકને અમર કીર્તિ પ્રાપ્ત કરાવી છે. એક જમાનાથી વધારે સમય તેની પ્રથમ પ્રસિદ્ધિને થઈ ગયો છે. છતાં તેનું સ્થાન અજોડ રહ્યું છે, એ નિર્વિવાદ છે. એમાં રહેલા નર્મ હાસ્યને સમજનાર વર્ગ ધીમે ધીમે વધતો જાય છે અને બહુ લાંબે અંતરે પણ એની આવૃત્તિઓ કાઢવાનો પ્રસંગ આવે છે એ હકીકતના આનંદ અને સંતોષનો અનુભવ કરવા આજ તે લેખકની હયાતી નથી એ બાબતે તેમનાં કુટુંબીઓને સ્વાભાવિક શોક થાય જ. એ પુસ્તકમાં કરેલા કટાક્ષો એક જમાના પૂર્વે કેટલાકને ખુંચતા. પરંતુ હવે એવો જમાનો આવ્યો છે કે એ આક્ષેપોનું વાસ્તવિકપણું મોટે ભાગે સ્વીકારાઈ ગયું છે અને દેશહિતની શુદ્ધ બુદ્ધિ તેમાં રહેલી છે એ વાત માન્ય થાય છે ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ એ શબ્દે અમુક સંજ્ઞા પ્રાપ્ત કરી છે અને જુની રૂઢીઓને વળગી રહેવામાં, બુદ્ધિનો અનાદર કરનાર જડ માનસવાળા તે ભદ્રભદ્રો એ અર્થ રૂઢ થયો છે. ગુજરાતી ભાઈ બહેનોની સામાજિક ઉન્નતિનો શુભ ઉદ્દેશ જે આ પુસ્તકમાં અંતર્ભૂત રહેલો છે તે સફળ થાઓ અને તેના લેખકની સાક્ષરી કીર્તિ કાયમ માટે એ દ્વારા સચવાઓ એવી શુભેચ્છા સહિત એ સદ્ગત મહાનુભાવને નિવાપાંજલી અર્પી કૃતાર્થ થાઉં છું. | ||
અમદાવાદ,
| અમદાવાદ,

તા. ૯–૪–૩૨.
| તા. ૯–૪–૩૨.

{{સ-મ|||'''વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ '''}} | {{સ-મ|||'''વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ '''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

Line 162: | Line 174: | ||
{{Center block|width=16em|title='''ગ્રંથકર્તાની પ્રસ્તાવના'''| | {{Center block|width=16em|title='''ગ્રંથકર્તાની પ્રસ્તાવના'''| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શું છે અને શું નથી એ એવો ગહન વિષય છે કે કંઇ છે અને કંઇ નથી એમ કહેવાની મહાપંડિતો સિવાય બીજાની હિમ્મત ચાલતી નથી. ન હતું, નહોતું; હશે, ન હશે; હોત, ન હોત; ન હોયઃ-એમ કહેવું એ સહેલું નથી. કાલનું એ અંગ! | શું છે અને શું નથી એ એવો ગહન વિષય છે કે કંઇ છે અને કંઇ નથી એમ કહેવાની મહાપંડિતો સિવાય બીજાની હિમ્મત ચાલતી નથી. ન હતું, નહોતું; હશે, ન હશે; હોત, ન હોત; ન હોયઃ-એમ કહેવું એ સહેલું નથી. કાલનું એ અંગ! | ||
અમેરિકામાં ઘોડા દોડે છે, પણ તેથી શું ? જંગલમાંએ ઘોડા દોડે છે. પણ તેથી શું? ત્યાં પહેલાં ઘોડા હતા જ નહિ, પણ તેથી શું? સ્પેનથી આણીને ઘોડા ત્યાં છોડી મુક્યા, પણ તેથી શું? સમય–સમય–પ્રસંગ! | અમેરિકામાં ઘોડા દોડે છે, પણ તેથી શું ? જંગલમાંએ ઘોડા દોડે છે. પણ તેથી શું? ત્યાં પહેલાં ઘોડા હતા જ નહિ, પણ તેથી શું? સ્પેનથી આણીને ઘોડા ત્યાં છોડી મુક્યા, પણ તેથી શું? સમય–સમય–પ્રસંગ! | ||
Line 185: | Line 196: | ||

{{Center block|width=16em|title='''અર્પણોદ્ગાર'''| | {{Center block|width=16em|title='''અર્પણોદ્ગાર'''| | ||

<poem> | |||
પગી અમથા કાળા | પગી અમથા કાળા | ||
આપ સકલગુણસંપન્ન છો, | આપ સકલગુણસંપન્ન છો, | ||
Line 211: | Line 222: | ||
આ પુસ્તક હું આપના કરમાં મુકું છું, | આ પુસ્તક હું આપના કરમાં મુકું છું, | ||
આ પુસ્તક હું આપના નામ સાથે જોડું છું, | આ પુસ્તક હું આપના નામ સાથે જોડું છું, | ||
</poem> | |||