કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૯. અનંતદર્શન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. અનંતદર્શન|}} <poem> આવો, આવો, વીરા રે ! આ આંખડી પરોવો અનન્તમાં...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪૯. અનંતદર્શન|}}
{{Heading|૪૯. અનંતદર્શન|ન્હાનાલાલ}}


<poem>
<poem>
Line 25: Line 25:


</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૮. મ્હારે જાવું પેલે પાર
|next = ૫૦. ગુજરાતનો તપસ્વી
}}

Latest revision as of 10:21, 21 June 2022

૪૯. અનંતદર્શન

ન્હાનાલાલ

આવો, આવો, વીરા રે !
આ આંખડી પરોવો અનન્તમાં હો જી !

ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હં એકલો હો જી !
          જોતો’તો એ પાથર્યા જગતના પગથાર;
સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી !
          આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર.

આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી !
          જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
તેજતેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી !
          દીઠા મેં ત્યાં ઝૂમઝૂમતા દીનદયાળ :

અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી !
          જોતો’તો એ ઊંડા ઊંડાં વિશ્વના ઉર;
દિશદિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ
કિરણો આતમદેશમાં હો જી !
          ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર :

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૯)