કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૫.અમારી મહેફિલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫.અમારી મહેફિલો|પ્રહ્લાદ પારેખ}} <poem> અમારી મહેફિલો કદીક નભ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
લઈ આવે પીણું અજબ ભરિયું અને મટુકીમાં; | લઈ આવે પીણું અજબ ભરિયું અને મટુકીમાં; | ||
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી. | અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી. | ||
અમારી મહેફિલો કદીક વળી થાતી વન મહીં; | અમારી મહેફિલો કદીક વળી થાતી વન મહીં; | ||
વસંતે આવે ત્યાં કુસુમ-મટુકીને શિર ધરી. | વસંતે આવે ત્યાં કુસુમ-મટુકીને શિર ધરી. | ||
નશાવાળું પીણું મટુકી મહીં એ, છે સુરભિનું; | નશાવાળું પીણું મટુકી મહીં એ, છે સુરભિનું; | ||
અમે પ્યાલી માંહી ભરી ભરી પીતા એ, મુકુલની. | અમે પ્યાલી માંહી ભરી ભરી પીતા એ, મુકુલની. | ||
અમારી મહેફિલો કદીક વરષા સંગ ભરતા, | અમારી મહેફિલો કદીક વરષા સંગ ભરતા, | ||
અને તેનાં પીણાં ભરી ભરી અમે વાદળ પીતા; | અને તેનાં પીણાં ભરી ભરી અમે વાદળ પીતા; | ||
ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી, | ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી, | ||
અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત-નટી ! | અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત-નટી ! | ||
કદી મહેફિલો એ જનગણ તણાં આંગણ મહીં | કદી મહેફિલો એ જનગણ તણાં આંગણ મહીં | ||
થતી, ને પીણાં જે પ્રિયતમ અમારાં, તહીં મળે : | થતી, ને પીણાં જે પ્રિયતમ અમારાં, તહીં મળે : | ||
ઉરોના પ્યાલામાં સુખ-રસ, કદી દુઃખ, છલકે; | ઉરોના પ્યાલામાં સુખ-રસ, કદી દુઃખ, છલકે; | ||
લઈ એ પી, હૈયાં અમ અનુભવે ઐક્ય સહુથી. | લઈ એ પી, હૈયાં અમ અનુભવે ઐક્ય સહુથી. | ||
અમે પીનારા એ અદભુત રસોના ફરી ફરી; | અમે પીનારા એ અદભુત રસોના ફરી ફરી; | ||
અમે ગાનારા એ રસઅસરને સૌ અનુભવી. | અમે ગાનારા એ રસઅસરને સૌ અનુભવી. | ||
Line 25: | Line 29: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪.વીજળી | ||
|next = | |next = ૬.પરબ | ||
}} | }} |
Latest revision as of 08:30, 24 June 2022
૫.અમારી મહેફિલો
પ્રહ્લાદ પારેખ
અમારી મહેફિલો કદીક નભના મંડપ મહીં
થતી; ને ત્યાં રાત્રિ, નિજ મટુકી-ચંદા શિર ધરી,
લઈ આવે પીણું અજબ ભરિયું અને મટુકીમાં;
અમે તારા-પ્યાલી ભરી ભરી પીતા એ ફરી ફરી.
અમારી મહેફિલો કદીક વળી થાતી વન મહીં;
વસંતે આવે ત્યાં કુસુમ-મટુકીને શિર ધરી.
નશાવાળું પીણું મટુકી મહીં એ, છે સુરભિનું;
અમે પ્યાલી માંહી ભરી ભરી પીતા એ, મુકુલની.
અમારી મહેફિલો કદીક વરષા સંગ ભરતા,
અને તેનાં પીણાં ભરી ભરી અમે વાદળ પીતા;
ભરી મુઠ્ઠી વર્ષા વિવિધ તહીં રંગો ઊડવતી,
અને નાચી રે’ ત્યાં ગગન ભરીને વિદ્યુત-નટી !
કદી મહેફિલો એ જનગણ તણાં આંગણ મહીં
થતી, ને પીણાં જે પ્રિયતમ અમારાં, તહીં મળે :
ઉરોના પ્યાલામાં સુખ-રસ, કદી દુઃખ, છલકે;
લઈ એ પી, હૈયાં અમ અનુભવે ઐક્ય સહુથી.
અમે પીનારા એ અદભુત રસોના ફરી ફરી;
અમે ગાનારા એ રસઅસરને સૌ અનુભવી.
(બારી બહાર, પૃ. ૫૬)