કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૧. તારો ઇતબાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. તારો ઇતબાર|પ્રહ્લાદ પારેખ}} <poem> તારો ઇતબાર જેને, તારો ઇત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩૦. છેલ્લી પૂજા | ||
|next = | |next = ૩૨. વિદાય | ||
}} | }} |
Latest revision as of 04:21, 25 June 2022
૩૧. તારો ઇતબાર
પ્રહ્લાદ પારેખ
તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને :
આ પારે શું વા સામે પાર,
જેને તારો ઇતબાર !
શાને આ ભીતર એવું, શાને એ બા’રે કે’વું ?
એક તુંબીના બેઉ તાર.
જેને તારો ઇતબાર !
લઈ લેજે તારી પાસે, – માગે એવું શાની આશે ?
સરખાં વૈકુંઠ ને આ સંસાર,
જેને તારો ઇતબાર !
તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી :
એવા વળી શાને ભરે ભાર,
જેને તારો ઇતબાર !
(બારી બહાર, પૃ. ૧૪૧)