સોરઠિયા દુહા/45: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|45|}} <poem> વાજા ઠાકર ને અંબવન, ઘર ઘર રંભા-ઘેર; રેંટ ખટૂકે વાડીઆ,...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
નાઘેરની લીલી રળિયામણી ધરતી ઉપર વાજા વંશના રજપૂતો વસે છે. મોટાં મોટાં આંબાવાડિયાં ઊભાં છે, કેળોનાં ઝુંડ તો દરેક ઘરના આંગણામાં જામી ગયાં છે, અને કૂવાનાં પાણી રેંટ વડે ઉલેચાઈને ઘેઘૂર વાડીઓને પવાય છે.

<br>
{{HeaderNav2
|previous = 44
|next = 46
}}

Latest revision as of 06:01, 5 July 2022

45

વાજા ઠાકર ને અંબવન, ઘર ઘર રંભા-ઘેર;
રેંટ ખટૂકે વાડીઆ, ભોં નીલી નાઘેર.