8,010
edits
No edit summary |
No edit summary |
||
Line 30: | Line 30: | ||
એ જમાનામાં બીજી આત્મકથાઓ પ્રગટ થઈ હતી જેમકે ગાંધીજીના સત્યના પ્રયોગો. ઇન્દુકાકાનું જીવન, કાકા કાલેલકરની સ્મરણયાત્રા પણ તે સચિત્ર નથી. જ્યારે એક કલાકાર થવા મથતો મધ્યમ વર્ગનો યુવાન પોતાનું જીવન આલેખવા સાથે તત્કાલીન સમાજનું દર્શન કરાવે છે અને એના પાને પાને ચિત્રો દોરે છે. ત્યાર પછી આવી સચિત્ર આત્મકથા લખાઈ નથી. | એ જમાનામાં બીજી આત્મકથાઓ પ્રગટ થઈ હતી જેમકે ગાંધીજીના સત્યના પ્રયોગો. ઇન્દુકાકાનું જીવન, કાકા કાલેલકરની સ્મરણયાત્રા પણ તે સચિત્ર નથી. જ્યારે એક કલાકાર થવા મથતો મધ્યમ વર્ગનો યુવાન પોતાનું જીવન આલેખવા સાથે તત્કાલીન સમાજનું દર્શન કરાવે છે અને એના પાને પાને ચિત્રો દોરે છે. ત્યાર પછી આવી સચિત્ર આત્મકથા લખાઈ નથી. | ||
‘આત્મકથાનક’ના બીજા ભાગમાં હાજી મહંમદ અલારખીયા ને 'વીસમી સદી'ની વાત આવે છે. હાજીની સુખદુઃખની સાથાદારીમાંથી રવિભાઈ ઘડાય છે અને પછી અમદાવાદ આવતાં | ‘આત્મકથાનક’ના બીજા ભાગમાં હાજી મહંમદ અલારખીયા ને 'વીસમી સદી'ની વાત આવે છે. હાજીની સુખદુઃખની સાથાદારીમાંથી રવિભાઈ ઘડાય છે અને પછી અમદાવાદ આવતાં રવિભાઈ 'કુમાર' પ્રગટ કરે છે. જેનું ઉદ્ઘાટન બંગાળી વિદ્વાન ઓસી ગાંગુલીને હાથે થાય છે. | ||
તે અરસામાં મહારાષ્ટ્રમાં અજંતાની ગુફાઓ મળે છે અને રવિભાઈ મહિનાઓ સુધી ત્યાં પડાવ નાખે છે. એમાં મળેલાં ચિત્રો અને અજંતાની વાત કુમાર દ્વારા રવિભાઈ પ્રગટ કરે છે. તે સાથે ડૉ. કુનીંગ હામ અજંતામાં મળે છે જે સમયાંતર રવિભાઈને ત્યાં આવે છે. | તે અરસામાં મહારાષ્ટ્રમાં અજંતાની ગુફાઓ મળે છે અને રવિભાઈ મહિનાઓ સુધી ત્યાં પડાવ નાખે છે. એમાં મળેલાં ચિત્રો અને અજંતાની વાત કુમાર દ્વારા રવિભાઈ પ્રગટ કરે છે. તે સાથે ડૉ. કુનીંગ હામ અજંતામાં મળે છે જે સમયાંતર રવિભાઈને ત્યાં આવે છે. |