ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃત-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' અમૃત-૨'''</span> [ ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અમૃત-૧ | ||
|next = | |next = અમૃતકલશ | ||
}} | }} |
Latest revision as of 10:38, 30 July 2022
અમૃત-૨ [ ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયું’ (મુ.) તથા ૪ કડીની ‘માતાજીની સ્તુતિ’(મુ.)ના કર્તા કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. ‘અંબાજીનું પ્રભાતિયું’ ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે. કૃતિ : ૧. ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]