ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલલાભ ઉપાધ્યાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલલાભ (ઉપાધ્યાય)'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] :...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કમલરત્ન
|next =  
|next = કમલવિજય
}}
}}

Latest revision as of 08:42, 2 August 2022


કમલલાભ (ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં અભયસુંદરગણિના શિષ્ય. જિનરાજસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૧૮-ઈ.૧૬૪૩)માં રચાયેલી ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’ નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ચ.શે.]