ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિસાગર સૂરિ શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કીર્તિસાગર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬૮૬માં હયાત] :...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કીર્તિસાગર-૧
|next =  
|next = કીર્તિસાર
}}
}}

Latest revision as of 08:03, 3 August 2022


કીર્તિસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૮૬માં હયાત] : જૈન સાધુ. એમની દુહા, ચોપાઈ અને ઢાળબદ્ધ ૧૭૮ કડીની ‘ભીમ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૬/સં. ૧૭૪૨, ચૈત્ર સુદ ૧૫; મુ.) ભીમા શાહે ડુંગરપુરથી ધુલેવ(કેસરિયાજી)નો સંઘ કાઢ્યો હતો તેનું વર્ણન કરે છે અને દાનવીર ભીમા શાહની પ્રશસ્તિ કરે છે. પરંપરાગત પ્રકારનાં કેટલાંક આલંકારિક વર્ણનો અને સુભાષિતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. કૃતિ : ઐરાસંગ્રહ:૧. સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [કી.જો.]