કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 310: Line 310:
ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?!
ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?!
::::કોઈ શું જાણે?
::::કોઈ શું જાણે?
{{સ-મ|૧૯૪૬}} <br>
</poem>
== અંધકારે ==
<poem>
::::એકલ આકુલ અંધકારે,
:::વનમાં વ્યાકુલ રાતની રાણી ગંધભારે!
:::અંગઅંગે એને ફોરમ ફૂટી,
:::જાણે મનવ્યથાની વાણી છૂટી  :
:::‘કોઈ લ્યો લૂંટી, રે કોઈ લ્યો લૂંટી!’
:::એકલ એના એ જ ઉચાટે,
:::ઘેલી ઘેલી ઘૂમે વિજન વાટે.
:::ફૂલવને આજ કોઈ ન જાશે,
:::આજ અમાસે કોઈ ન ગાશે;
:::કોણ ત્યાં એના નેહમાં ન્હાશે?
:::જ્યારે અંધાર ઓઢીને દુનિયા પોઢી બંધ દ્વારે!
::::એકલ આકુલ અંધકારે!


{{સ-મ|૧૯૪૬}} <br>
{{સ-મ|૧૯૪૬}} <br>
</poem>
</poem>
18,450

edits