18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 296: | Line 296: | ||
{{સ-મ|૧૯૫૦}} <br> | {{સ-મ|૧૯૫૦}} <br> | ||
</poem> | |||
== કોઈ શું જાણે? == | |||
<poem> | |||
::::કોઈ શું જાણે? | |||
ફૂલકલિની ફોરમ તો એક મલય માણે! | |||
::::ભાંગે વજ્જરબંધ, | |||
:::રે જાગે ફૂલકલિની ગંધ; | |||
::::મલકે મંદસુમંદ, | |||
:::રે મલય છલકે ઉરના છંદ; | |||
ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?! | |||
::::કોઈ શું જાણે? | |||
{{સ-મ|૧૯૪૬}} <br> | |||
</poem> | </poem> |
edits