ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજલાભ ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગજલાભ(ગણિ)'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : અંચલગચ્છ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગજરાજ_પંડિત
|next =  
|next = 'ગજવિજય'
}}
}}

Latest revision as of 09:20, 8 August 2022


ગજલાભ(ગણિ) [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ચારિત્ર્યલાભના શિષ્ય. વાચકપદ ઈ.૧૫૫૫માં. ૮૪ કડીની ‘બારવ્રતટીપ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૧) અને ૪ ઢાળની ‘જિનાજ્ઞા-હૂંડી/અંચલગચ્છની હૂંડી’ (મુ.)ના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘જિનાજ્ઞા વિધિપક્ષ(અંચલ)ગચ્છની હૂંડી’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]