ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણકીર્તિ ભટ્ટારક-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણકીર્તિ(ભટ્ટારક)-૧'''</span> [ઈ.૧૫૭૪માં હયાત] : સં...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણકીર્તિ
|next =  
|next = ગુણચંદ-ગુણચંદ્ર
}}
}}

Latest revision as of 10:54, 8 August 2022


ગુણકીર્તિ(ભટ્ટારક)-૧ [ઈ.૧૫૭૪માં હયાત] : સંભવત: દિગંબર જૈન સાધુ. ‘શ્રેણિકપૃચ્છા/પ્રશ્નોત્તર’ (ર.ઈ.૧૫૭૪) ગુણકીર્તિ તેમ જ ગુણભૂષણને નામે નોંધાયેલ મળે છે તે એક જ કૃતિ હોવા સંભવ છે. જો તેમ હોય તો ખરેખરું કર્તૃત્વ કોનું છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો.[કી.જો.]