ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણવિમલ'''</span> [ઈ.૧૬૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગુણવિનય_વાચક-૧
|next =  
|next = ગુણશેખર
}}
}}

Latest revision as of 12:30, 8 August 2022


ગુણવિમલ [ઈ.૧૬૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં પંડિત વિનયવિમલના શિષ્ય. ૨૭ કડીના ‘(દિલ્હીમંડન)વીરજિનપૂજાવિધિ-સ્તવન’ (લે.ઈ.૧૬૩૯; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧;[ચ.શે.]