ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણાકર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણાકર-૧'''</span> [ઈ.૧૨૪૦માં હયાત] : એમને નામે નાગા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણહર્ષશિષ્ય | ||
|next = | |next = ગુણાકર_સૂરિ-૨ | ||
}} | }} |
Latest revision as of 12:35, 8 August 2022
ગુણાકર-૧ [ઈ.૧૨૪૦માં હયાત] : એમને નામે નાગાર્જુનકૃત ‘આશ્ચર્યયોગમાલા/યોગરત્નમાલા’ પરની ગુજરાતી ‘અમૃતરત્નાવલીટીકા’ (ર.ઈ.૧૨૪૦) નોંધાયેલી છે. પરંતુ ગુજરાતી ટીકાના કર્તૃત્વનો આધાર સ્પષ્ટ નથી. ગુણાકરે નાગાર્જુનની કૃતિ પર સંસ્કૃતમાં ટીકા (ર.ઈ.૧૨૪૦) રચેલી છે તેનો આ અજ્ઞાતકર્તુક અનુવાદ પણ હોઈ શકે. સંદર્ભ : ડિકૅટલૉગ ભાઈ:૧૬(૧). [ચ.શે.]